________________
(૨૪)
પંડિત લાલન
સદ તર અભાવ હતેસર્વ ધર્મો તરફ સમભાવ રાખવામાં તેઓશ્રી માનતા હતા. એક જ લક્ષય તરફ જવાના આ બધા ભિન્નભિન્ન ભાગ છે, એવું તેઓશ્રીનું મંતવ્ય હતું. - શ્રી પંડિતજી સારા વક્તા અને લેખક પણ હતા.' સંતજનેના પ્રેમી હતા. તેઓશ્રીની ભાષા સરળ અને અસરકાશ્ક હતી. ભાષણ કરતી વખતે ઘણીવાર પ્રેમાવેશમાં તેઓશ્રી આવી જતા અને શ્રોતા વગરને પોતાની સહદયતાને પરિચય કરાવતા.
ઘણી મોટી વયે દેહ ત્યાગ કર્યો. પણ પિતે બેશક યુવાન છું. એમ કહેતા. વિચાર-શક્તિના સામર્થ્યમાં તેઓશ્રીને પૂર્ણ શ્રદ્ધા હતી. છેવટ સુધી તેમનામાં યુવાનને ઉત્સાહ હતે.
પાયા વિના વ્યક્તિગત અને સામુહિક જીવનને સર્વાગીણ અને ચિરસ્થાયી વિકાસ અશક્ય છે. એમ તેમની દઢ માન્યતા હતી.
આવા સંતપુરૂષના બોધ વચનેને સંગ્રહ કરીને પ્રસિદ્ધ કરવાનો વિચાર સ્તુત્ય છે. આમ જનતાને તેથી ઘણે લાભ થશે. એ નિસંદેહ છે. * આરાધના માઉન્ટ આબુ
સ્વામી અધ્યેતાના તા. ૩–૧–૫૯ (આ પત્ર લખનારાં સ્વામી શ્રી અદ્વૈતાનંદજીના લેખ ઘણીવાર