________________
( ૩૧૮)
. . પંડિત લાલન પરિચિત થતા અને વાર્તાલાપમાં એટલા મશગુલ થઈ જતા કે બીજું બધું ભુલી જતા અને સમયને પણ ખ્યાલ ન રહેતા. આવી મૈત્રી, આ પ્રેમ, આવી આત્મીયતા એ જ માનવજીવનનાં સાચાં મૂલ્ય છે.
સારાનું સગપણ અને સારા સંબંધ સૌ કે ઈ ઈ છે. સૌ કોઈને પિતાની મહત્તા વધારવાનો સ્વભાવ સહજ હોય છે. “ મારે લાલનસાહેબ સાથે સાથે સંબંધ હતો” એમ તેમના પરિચયમાં આવેલ સૌ કઈ કહેતા હોય. રાજાને સૌ કોઈ ઓળખે. એને અર્થ એવો નથી કે રાજા સાથે સૌને સંબંધ કે અંગત પરિચય હોય છે. સારા માણસના સગા થવા સૌ કોઈ આવે; પણ નબળાના સગા કઈ થતાં નથી. તેમ શ્રીયુત્ લાલન સાથે પણ સંબંધ, સગપણ, મૈત્રી કે ઓળખાણ હેવાને દા કરનાર પણ ઘણા ય હોઈ શકે. ગુણીજનના ગુણની આ રીતે પણ પૂજા, પ્રશંસા કે પ્રચાર થતું હોય તેમાં ય સમાજનું કલ્યાણ છે. તેમની સાથે મારે પરિચય અગાઉ ઘણી વખત થયે હતે. પરંતુ તે ટુંકા ટૂંકા સમયને હતે. ઉછળતી પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઆલમને ખડતલ, શિક્ષિત સંસ્કારી, ચારિત્રવાન, સાહસિક અને સદાચારી બનાવવા માટે શું પગલાં જવા અને કઈ રીતે કાર્યની શરૂઆત કરવી તે અંગે જ અમારી વચ્ચે ચર્ચા-વિચારણા થતી, અને તે મુજબ કરેલ નિર્ણયને અમે અમારી રીતે અમલમાં મુકતા. તેમના પ્રત્યેના મારા પૂજયભાવને લઇને સાંતામાં અને પાલીતાણામાં તેઓ આવ્યાની