________________
પંડિતજીની પ્રતિભા
કે હેવાની મને જ્યારે જાણ થાય કે તરત જ તેમને મળવા હું દેડી જતો. કલાક સુધી અમે વાત કરતા. આટલા વર્ષોના ગાળા પછી જે કાંઈ મારા મરણપટમાં તાજું યાદ રહ્યું છે તેમાંથી જે કઈને જે કાંઈ ગ્રહણ કરવા યોગ્ય લાગે તે ગ્રહણ કરે એ હેતુ લક્ષમાં રાખી તેમની સ્મૃતિરૂપે આટલી નાની શી સનેહાંજલી મારા તરફથી અર્પણ કરું છું..
લી. પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી સુમનવિલા, બીજી હસનાબાદ ગલી
સાંતાક્રુઝ (મુંબઈ ૨૩)
તા. ૧૦-૬-૧૯૫૯ (આ પત્ર લખનારાનું નામ છે પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી. તેઓ સાંતાક્રુઝમાં રહે છે. તેમના બાળકે ધંધે કરે છે પોતે સતેવી અને સેવાપ્રિય છે. જૈનપ્રજા માટે તેમણે ઘણું કર્યું છે.)
પડીચેરી શ્રી અરવિંદ આશ્રમ
તા. ૭-૫-૫૯ પંડિત લાલન એટલે આ જીવન સત્ય શોધનાર સાધક. એ રીતે એમની સ્મૃતિ મારે માટે પુણ્ય સ્મૃતિરૂપ છે.
એમને મારી સાથે પરિચય કાલની કે પ્રસંગની ગણનાએ માપ બરાબર નથી. કારણ કે થોડા પ્રસંગમાં