________________
(૩૧)
પંડિત લાલન
છું. અંગ્રેજીમાં “ઓલ્ડ” શબ્દના બે અર્થ છે “ઉંમરને અને “ઘરડે પિતે રમૂજ સાથે આશાવાદનું સુંદર ૨હસ્ય સમજાવે.
પિતે ઘણા વૃદ્ધ થયા હતા અને પંડિત તે ઘણું વર્ષથી કહેવાતા હતા છતાં પિતાને જ્ઞાનપિપાસા ઘણી પ્રશંસનીય હતી. સેનગઢવાળ પૂ. મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજ પાસે એક જિજ્ઞાસુ વિદ્યાર્થીની જેમ ઘણી પાકી અવસ્થાએ પોતે “ગશાસ્ત્ર” શીખવા જતા અને બહુ વિનયથી યેગશાસ્ત્રને અભ્યાસ કરતા.
પિતાનાં ઘણાં વ્યાખ્યામાં પિતે ખૂબ હર્ષથી અને પ્રેમથી “મારે પુત્ર શિવજી” એમ વારંવાર કહેતા મેં તેમને અનેકવાર સાંભળ્યા છે અને તે પ્રેમાળ અને વફાદાર શિવજી ઉર્ફે મગનબાબાએ તેમના અંતકાળ સુધી તેમની સંપૂર્ણ સગવડ માટે ખર્ચ આગે-અપાવ્યો છે અને વફાદાર પુત્ર તરીકે ફરજ બજાવી છે એ આપણને જાણવા મળે છે ત્યારે આપણને એમ થાય છે કે સંસાર સાગર ભલે ખારે હોય પણ મગનબાબા જેવી મીઠી વીરડીએ પણ તેમાં છે.
આ સુપુત્રે પોતાના ધર્મપિતાને જીવતાં જ માત્ર પિગ્યા નથી, પણ તેમના સંવર્ગવાસ પછી તેમની ઉત્તરક્રિયા પણ તેમનું જીવનવૃત્તાંત બહાર પાડીને કરી છે તે ઘણા હર્ષની વાત છે. આ શ્રદ્ધાંજલિમાં મને પણ જરાક ભાગીદાર બનાવ્યે છે એ માટે પૂ. શિવજીભાઈને આભાર માની વિરમું છું. વિરમતાં વિરમતાં એક બ્રાહ્મણ તરીકે સફેદ