________________
( ૩૧૪ ).
પંડિત લાલન આવેલે, ત્યારે પણ તેઓ મળેલા. “કુશલ” એ તેમને મનપસંદ ઉચ્ચાર હતે.
તેમના મુખ પર મેં ગ્લાનિ જોઈ નથી. તેઓનું જર્જરિત શરીર દુર્બળ છતાં કાતિમય જણાતું. તેઓએ વૃદ્ધત્વની સામે મને બળના એજસથી યુદ્ધ ખેલીને યૌવનનું સાચું સુખ માણી જાણ્યું હતું.
પ. લાલન માત્ર વિદ્વાન કે કેવળ વક્તા નહતા. શક્તિશાળી અને આત્મસૌંદર્યના રસક્તા હતા. એવી મારા મન પર, લાલનના જીવનની અસર રહેલી છે.
“સંતબાલ? (આ પત્ર લખનારા છે પૂજ્ય મુનિશ્રી સંતબાલજી. એમની પીછાન કરાવવાની હેય નહિ. તેમને કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સમગ્ર પ્રજા જાણે છે.)
પ્રખર અને નિડર સમાજ-હિતચિંતક
શ્રીયુત લાલન જગતમાં માતાનું સ્થાન અજોડ છે. માતાને પ્રેમ નિસ્વાર્થી, ત્યાગમય, તપમય અને તમન્નામય હોય છે. માતા નિર્મમર્વ પ્રેમની મૂતિસમાન છે. તેના પ્રત્યાઘાત તરીકે સંસ્કારી સંતતિનો માતા પ્રત્યેનો પ્રેમ પણ ઉમાભર્યો અને અંતરને હેય છે. અને હું જોઈએ. શ્રીયુત લાલને સમાજમાં જુદા જુદા ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બારીક અને