________________
પંડિતજીની પ્રતિભા
( ૩૧૩)
બનાવતા. એમની વધતી વયે પણ એ સદા કાર્ય રતજ રહેતા. આળસને તે એમને સ્પર્શ જ નહેતે થયે. અને એથી જ તે એ સદા યુવાન રહા ને સૌને સદા યુવાન કેમ રહેવાય એને માર્ગ બતાવતા ગયા. ચારાણું વરસની વયે પિતાને એ યુવાન તરીકે બધાને ઓળખાવતા ત્યારે સાંભળનારને એમ ન થતું કે આવું શું બોલે છે પણ એમના વચનમાં રહેલ વમની પ્રતિતી સાભળનારાને બરાબર કરાવતા.
સરલા (આ પત્ર લખનાર બહેનનું નામ છે સરલાબાઈ. તેઓની પિડીચેરીના શ્રી અરવિંદ આશ્રમના સંચાલિકા માતાજી મીરાદેવીમાં શ્રદ્ધા થઈ. એથી તેઓ ૨૫ વર્ષથી દર વર્ષે પડીચેરી જાય છે અને માતાજીની કૃપામૃતનું પાન કરે છે.)
મુંબઈ, તા. ૧૦-૬-૫૯ ભાઈશ્રી શિવજીભાઈ,
પંડિત લાલન” માટે તમને પ્રથમથી જ ખૂબ માન હતું, એ હું જાણું છું. “પંડિત લાલન” ને મને બહુ વધુ પરિચય ન હતા, પણ જે કાંઈ હતું. એ સુખદ લાગ્યું હતું.
માણેકબા સાથે તેઓને સી. એન. વિદ્યાવિહારમાં સારી પેઠે જોયેલા. પછી તો તેઓ એકવાર ભાલ નળ કાંઠા પ્રયાગક્ષેત્રના કસબામાં ખાસ મળવા આવેલા. એકવાર અમદાવાદ દિગંબર બેકિંગમાં હું થડા વખત માટે