________________
( ૩૦૮ )
પંડિત લાભન
અસર કદી હતી. વિષય ‘ સર્વધર્મ સમભાવ હરી એમ હું માનુ છું. તેમની લાક્ષણિક શૈલીમાં તેમણે કહ્યું કે કલ્પના કરો કે ધમ પ્રવત્તકાની ગોળમેજી પરિષદ મળી છે. તેમ શમ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, જિસસ ક્રાઇસ્ટ, મહે'મદ પય ગખર વગેરે હાજર છે. અને મનુષ્ય કલ્યાણ અને ધમ સિદ્ધાન્ત ઉપર ચર્ચા કરે છે. એક-બીજા પરસ્પર કેવી પ્રીતિ, સહિષ્ણુતા અને નમ્રતા બતાવતા હશે! તે આપણે તે ધર્માવતારાના શિષ્યા હોઇએ તે આપણે એક-બીજા તરફ એવા જ ભાવ રાખવા જોઇએ.
>
"
પછી થોડા વખતેજ કેળવાયેલા ગૃહસ્થાની શ્રી પાલીતાણા ટેનિસ કલમમાં મળેલી જાહેર સભામાં તેમનું વ્યાખ્યાન સાંભળવાના શુભ અવસર મળ્યા. મારાં અમેરિકાનાં સ’સ્મરણા' એ વિષય હશે, અમેરિકાના લેાકા કેવા આનંદી, મહેનતુ અને આશાવાદી છે. એના એમણે એમની તેજસ્વી શૈલીમાં આબેહૂબ ખ્યાલ આપ્યા. સીત્તેર વર્ષના વૃદ્ધ હોય તા પણ જાણે દોડતા હોય એવી ઝડપથી ચાલે. અત્યારે લગભગ સીત્તેર વર્ષની વયે હું જ્યારે ખૂબ ઝડપથી ચાલતા હાઉ' અને મુ'ખ' અજારમાં મને કોઈ પૂછે કે • આટલુ મધુ શુ' ઉતાવળનું કામ છે ? ? ત્યારે મને પડિંત લાલનસાહેબનુ તે વ્યાખ્યાન મને યાદ આવે છે.
>
ઇ. સ. ૧૯૧૭ માં પારમંદરમાં સુશિક્ષિતાની એક સભામાં તેમનું વ્યાખ્યાન સાંભળવાના પ્રસંગ મળ્યા. તેમાંના એક મુદ્દો મને ખરાબર યાદ છે. ‘ સામાન્ય રીતે વ્યાખ્યાન