________________
પંડિતજીની પ્રતિભા
( ૩૦૭)
પ્રાર્થના શા માટે! જેમણે આ દેહે શાંતિ અનુભવી છે, તેમને મૃત્યુ પછીના જીવનમાં વિશેષ શાંતિ હેય તેમાં શી નવાઈ?
શિવજી બાપા, આપ મારા માટે જે સદભાવ રાખી રહ્યા છો તે માટે આભાર અમારા મગનબાબા સંપૂર્ણ આરોગ્ય સાથે રાd સિત રાહુ” એ વેદ વાકય સિદ્ધ કરી બતાવે.
લી. નેહાકાલી, શાંતિલાલ ચાંપશી શાહ
ને જયજિનેન્દ્ર. ( આ પત્ર લખનારનું નામ છે શાંતિલાલ ચાંપશી. તેઓ વિદ્વાન છે, પાલીતાણુની હાઇસ્કૂલના તેઓ હેડમાસ્તર હતા તેઓ સેવાપ્રિય અને મૌન સેવક છે તેમના પિતાને શિવજીભાઈ પિતાના પિતા ગણતા.),
પાલીતાણા તા. ૨૪-૫-૫૯ ૫. શિવજીભાઈની આજ્ઞાથી સંત લાલનનાં સંરકરણે ટૂંકમાં લખતાં મને બહુ આનંદ થાય છે. એનાં વ્યાખ્યાનેએ અને ટૂંક પરિચયે મને જીવનમાં ઘણે લાભ થશે છે એમ હું માનું છું.
હું જ્યારે ઈ. સ. ૧૯૦૬ માં ત્રીજી અંગ્રેજી ભણતે હતું ત્યારે જીવનમાં પહેલ-વહેલું જ તેમનું પાલીતાણામાં નરશી નાથાના ચેકમાં તેમનું વ્યાખ્યાન સાંભળ્યું અને તે વ્યાખ્યાને મારાં હદય, બુદ્ધિ, અને ભાવના ઉપર સચોટ