________________
T
( ૩૦૪ )
પીડિત લાલન
પ'ડિતશ્રી ક્રુત્તેચંદ કપુરચ'દ લાલનના પરિચયમાં તે હું' નાનપણથી આવેલ, આપ, પડિત લાલન, પૂ. ચારિત્ર વિજ યજી ખાપા, મારા પિતાશ્રી વગેરે શ્રી પૂરખાઇની ધમ શાળામાં ઘણી વખત મળતા અને સામાજિક તથા ધાર્મિક વિષય ઉપર ચર્ચા કરતા અને કોઇક વખત તે ચર્ચા સાંભળવાના મને લાભ પણ મળતા. આ પત્રમાં તે હું પડિત લાલન સાથેનુ મારૂં' છેલ્લુ સંસ્મરણુ લખું છું.
ખારેક વરસ પહેલા રાત્રે મારા બારણે કાઇએ બૂમ મારી એટલે મે' પૂછ્યું “ કાણુ છે ભાઇ!” શેઠ નરશી નાથાની ધર્મશાળાના પટાવાળાએ કહ્યું' કે આપાને પ'ડિત લાલનસાખ મળવા આવ્યા છે. હું એકદમ સામા ગયા, પટાવાળા પાછા ગયા અને પૂજ્ય લાલન તથા તેમના કોઇ સબંધી ઘરમાં આવ્યા. આંખે આછું દેખતા તેથી મેં લાલન સાહેઅને પૂછ્યું કે દાદરા ચડવાના છે તે તકલીફ પડશે? પંડિતજીએ કહ્યુ કે, ના રે ના. હું પિતાશ્રીને કહેતા ગએલા એટલે તેઓ ઉપર બારણા પાસે ઉભેલા તે લાલનને ભેટી પડ્યા, “ આપણે ઘણા વખતે મળ્યા. ” એશી પચાશી વરસના વૃદ્ધોમાં આવે ઔપચારિક ભાવ બહુ ઓછા હાય છે. ખાસ કરીને મારા પિતાશ્રી તેા આવી લાગણી ઓછી મતાવે. એક વખત રાત્રે ખાર વાગ્યા પછી શંભુકાકા (શ્રી શંભુશકર જગજીવન જોષી ) ખિન્ન હૃદયે · ચાંપશીભાઇ, ચાંપશીભાઇ, કરતા આવેલા અને રડી પડેલા ત્યારે બાપુજીએ ‘શંભુભાઇ, શંભુભાઇ ? ખાલી છાતી સરસા ચાંપી પેાતાના પલંગ ઉપર બેસારી આશ્વાસન આપેલુ અને
'
"