________________
પંડિતજીની પ્રતિભા
( ૩૦૩ )
નાના હુઇસલે। પાંખા કડકડાવતા જેવા ને તેવા બેઠા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.
શ્રી લાલનનુ વૃદ્ધત્વ યુવાનીને પશુ શરમાવે એવુ હતુ, વૃદ્ધોને પણ યુવાન મનાવે એવી એમની વાણી હતી. Old શબ્દ પણ એમને રૂચતા નહિ. એ જીવ્યા ત્યાં લગી ચુવાન જ રહ્યા હતા. એમનું જીવન માનવજાતને માટે પ્રેરણારૂપ હતુ. કાઈ વિરલ આત્માની માફ્ક શ્રી લાલન પાતાનુ જીવન સાર્થક કરી ગયા. ધન્ય હા, એ પુનિત-પાવન આત્માને ! સાનગઢ
શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમ
તા. ૨૦-૫-૧૯
દુલેરાય કારાણી
(આ પત્ર લખનાર કચ્છના અજોડ કવિ છે. તેઓ કચ્છ કલાધર અને કચ્છના સતાને કવિએના લેખક છે. તેમનુ નામ છે દુલેરાય કારાણી. તેઓને ગુજરાતી જાણનારી પ્રજા ભૂલી નહિ શકે )
પૂજ્ય શિવજી ખાપા,
૪૩
ગારાવાડી, પાલીતાણા તા. ૧૦-૪–૧૯૫૯
આપના ત્રીજી એપ્રિલને
પૂ. લાલનજી વિષે થાડું' લખી આજ્ઞાઅનુસાર લખી માકલું છુ,
પાપત્ર મળ્યા. આપશ્રી માકલવા જણાવાતા