________________
પંડિતજીની પ્રતિભા
( ૨૯ ) વલી સિનેમેટેગ્રાફમાં જેઓ જાય છે ત્યાં સર્વ લાઈટે બંધ કરી એક લાઈટ પડદા પર રાખી પછી ચિત્રો દેખાડે છે, તેમ ધર્મસંસ્થાપકે બીજા સર્વ મિથ્યાત્વી છે. Heathesre નાસ્તિક છે એવા વિશેષણ વડે તેમાંથી લાઈટને બંધ કરી પછી પિતાની એક લાઈટ દેખાડી તેમાં પણ શ્રદ્ધા કરાવ્યા પછી જે પડદા પર જુદી જુદી ક્રિયા દેખાડે છે. આમ કાચી આંખવાલા બાલજીને માટે ઉપકારી પદ્ધતિ ગણાઈ છે.
હાલ પ્રવૃતિમાં શ્રીમદ્દ હરિભદ્રસૂરીકૃત યોગદષ્ટિ સમુચયને અનુવાદ કરવાનું વિચાર ચાલે છે. સર્વ શ્રી વીરભક્તિ-પ્રેમ-દયાથી આનંદરૂપ હે.
લી. લઘુતમ,
લાલન
ના અનેકશઃ જયવીર. વિ. વિ. ઉતર વિલંબે લખાય છે, તે ક્ષમા કરશે. બંધુ વૅરને આપનું બરાબર એડ્રેસ મંગાવ્યું હતું તે - પાઠવ્યું છે. તેઓએ લખ્યું છે, કે નીમચ તરફથી વસ્તુ આવી છે. ઠેકાણું જણાવશે.
(આ પત્ર લખનારનું નામ છે ચંદનમલ નાગરી. તેઓ છેટી, સાદડીના રહીશ છે. તેમના અંતરમાં શાસનપ્રેમ છે. તેમનામાં નમ્રતા અને સેવાવૃત્તિ સહજ છે.)