________________
પંડિતજીની પ્રતિભા
( ૨૯૭ ).
અજવાળું અંધારૂં એ અપૂર્ણ છે. પરંતુ સૂયમાં સદા અજવાળું પ્રકાશ-દિવસ છે. આનું નામ પૂર્ણ પ્રકાશ આમ પૂર્ણદર્શન પછી જ્ઞાન હોય પરંતુ તે કેવલી હાય અર્થાત્ છન્નમસ્થ પણાની સમગ્ર ભુમિકા ઓલંગી હોય તે પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય, વ્યક્તિ જણાતાં તે વ્યક્તિ ક્યા વર્ગની સામાન્ય કક્ષા છે તે દેખશે-દર્શન થશે. વલી કેઈ એમ કરે છે. કેવલી પણ સમયાંતરે ઉપગ હોય છે અને કેઈ કહે છે કે એક જ સમયે જ્ઞાનઉપયોગ દર્શનઉપયોગ એમ હેય છે. (લાલનને બન્ને ઈષ્ટ લાગે છે.) આ બધી વાતને ખુલાસો ન થતું હોય તે જણાવશો.
૧. સર્વ ઉપયોગ સાથે કેમ હોય ?
જેમ એક જ માણસ એક જ વખતે બાલ હેય. પુત્ર હેય, ભત્રીજે હય, ભાણેજ હેય, કાકા હેય આમ બીજા ઉપગે અનેક ઉપગ એકવેલા લાગે પરંતુ પોતે જે સમય ભત્રિજા તરફ દ્રષ્ટિ રાખે ત્યારે કાકા અને કાકી તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ભત્રિજા એ પ્રકારે એક સમયે તેમાં એક પછી એક ઉપયોગ આવે છે. તે તે પણ ગ્ય લાગે છે. આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને દેવધક્ષમાશ્રમણ કઈ કેવલીને એક પછી એક ઉપગ કહે છે, કેઈ સર્વ ઉપયોગ એક સમયમાં કહે છે. વસ્તુ આપણુ અપેક્ષાએ તે દર્શન પછી જ્ઞાન પછી ક્રિયા છે.
. શ્રી સિદ્ધચકનાં ગેટામાં જોઈએ તે જે મંદિર તપગચ્છવાલાનું હોય ત્યાં તેમાં પ્રથમ દર્શનપદ પછી જ્ઞાન