________________
( ૨૫૬ )
પંડિત ભાલન
અવસાનપૂર્વ ત્રણેક વર્ષે પંડિત લાલન મને અગાસના રાજચંદ્ર આશ્રમમાં અચાનક મળેલા. એક કલાક સુધી અમે જના યુગનાં સંસ્મરણા અને નવા યુગના પ્રશ્ન ઉપર વિચાર વિનિમય કર્યાં હતા. અનેક મિત્રાને સભાર્યા હતા. તે કાળે તેમની આંખા ખરાખર કામ આપતી નહતી. પણ હા, એમની વાણીમાં ગાજતા ઉત્સાહ ! ચૌવન કાળના જ એ ઉત્સાહભયે? વાણી પ્રવાહ હતા, એ જ પ્રવચન ધારા જાણે વહી રહી હતી અને એજ સ્મરણા જાણે તાજા થતાં હતાં.
ચુ. ત્ર. શાહ, ગિરધરનગર,
અમદાવાદ. ૪
(આ પત્ર લખનારનું નામ છે. ચુનીલાલ વરૠમાન. તેઓએ ધણા વર્ષ સુધી અમદાવાદમાં પ્રજા બંધુમાં કામ કર્યુ છે. તે પછી તેમણે અનેક પુસ્તકા લખ્યા છે. તેમની કલમમાં આકર્ષણ છે.)
૩૧
મુંબઇ, તા. ૫-૫-૧૯
મારી દૃષ્ટિયે પડિત લાલનસાહેબ
પડિત લાલનસાહેબનું પુરૂં નામ ફતેહચ'દ કપુરચ'દ હોવા છતાં જૈન અને જૈનેતર સમાજમાં તે પડિત લાલન તરીકે મશહૂર હતા, એટલું જ નહીં પણ એ નામ હાર્દિકે ઉમળકાથી ખેલવામાં આવતું હતું. તેઓશ્રી પણ *. ક. લાલન તરીકે જ સહી કરતા. તેઓશ્રીની સ્મૃતિ