________________
( ૨૬૨).
પંડિત લાલન
પૂજ્ય લાલન સાહેબના અનેક સર્ણ હતા. તેઓના જીવન વિષે લેખક ઘણું લખી શકે પણ મારી લખવાની ટેવ ન હોવાથી જેમ તેમ જે જે યાદ આવ્યું તે લખી નાખ્યું છે. આપશ્રીજી કૃપા કરી સુધારી જેમ યોગ્ય લાગે તેમ કરશે.
| દર સંત ચરણ રજ સમાન,
રાણબાઈના પગેલાગણ
રવીકારવા અનુગ્રહ કરશો. પૂજ્ય લાલન સાહેબ લગભગ મારી ઉંમર છ વર્ષની હતી તે વખતે પૂજ્ય લાલન સાહેબ પૂ. શિવજીભાઈની સાથે કચ્છ-નલીઆમાં પધાર્યા હતા ત્યારે તેમના દિવ્ય દર્શનનો લાભ મળ્યો હતો તથા તેમના આનંદદાયક વ્યાખ્યાને પણ સાંભળ્યા હતા અને નલીઆ વાસીઓ બધાને ખૂબ આનંદ થયે હતો.
ત્યારપછી પણ અવારનવાર મુંબઈમાં તેમજ કેડાયમાં તેઓશ્રીજને દિવ્ય સમાગમને લાભ મળતે અને ખૂબ જ - આનંદ આવતે અને ઘણું નવું નવું જાણવાનું મળતું.
અમદાવાદમાં કેસ ભરાણી હતી ત્યારે કેડાય આશ્રમમાંથી અમો પાંચ બહેને ત્યાં ગયા હતા ત્યારે લગભગ આઠેક દિવસ તેમના સત્સંગને લાભ મળ્યો હતે. તેઓ વિનોદ પૂર્વક બધાને પિતાની દિવ્ય વાણીને લાભ આપતા હતા. ઘણા વિનોદ પૂર્વક નવા નવા પ્રશ્નો પૂછતા હતા. “પગ માટે કે પૃથ્વી મોટી” “આંખ મટી કે દુનિઆ મોટી” વિગેરે વિગેરે પૂછતા, પછી પિતે સમજાવતા,