________________
( ૨૦ ).
પંડિત લાલન
પણ ખરા. કયારેક દડાં રેવાની વાત જ નહિ હસ્યા તેનાં વસ્યા ને રેયા તેણે ખેયા. Laugh and the world will laugh with you but weep if you weep alone. જે પ્રસન્ન મુખમુદ્રા રાખી શકે છે, તે જ વિશ્વમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. સુખી થનારે રડતી સુરતવાલી વ્યક્તિથી સદાય દૂર જ રહેવું શ્રેયસ્કર છે, Rejoice always સદાય આનંદી જીવન જીવે અને સુખી થાવ. તથાસ્તુ.
પં. લાલનનાં પ્રવચનને અર્ક નીચે મુજબ છે, ખૂબ સમજવા જેવી હકીકત છે તે લગીર જોઈએ.
આત્માની કિંમત કેટલી આંકી શકાય?
ભરસભામાં એકાદ ઝવેરીને જણાવે કે તમારી વીંટી પાંચેક મીનીટ માટે મને આપો, મારે જરૂરી કામ છે. વીંટી લે. પછી સભાને સંબધે કે પ્રિય બાંધ, જુવે આ એક લાખેક રૂપીઆની કિંમતને કિંમતી હીરે છે. અને તે સેનાની વીંટીમાં જડેલો છે. જાતને તે પથરે જ છે પરંતુ ઊંચી જાતને પથરે છે. માણસમાં પણ ખાનદાન, કદરદાન, નાદાન, શયતાન આદિ વિવિધ જાતે હેય છે તેમ.
હીરાની કિંમત તેના પાણી ઉપર છે. તેમ જ તેના ઝવેરી પરીક્ષક ઉપર છે. આ હીરાની કિંમત આટલી અને પિલા હીરાની કિંમત તેટલી આમ હીરાની કિંમત આંધળે માણસ કરી શકતું નથી. અર્થાત્ કિંમત આંકનાર માણસની ચહ્યું છે તેથી હીરાને પણ હીરે જે કઈ હેય તે તે ચક્ષુ ઇંદ્રિય છે. એટલે કે હીરા કરતાં મેંઘી વસ્તુ ચક્ષુ