________________
( ૨૮૮ )
પંડિત લાલન
પૂ. પાદ કેસરસૂરિજીના પ્રેમપાત્ર અને દીવાળીબાઈના ધર્મશિક્ષક અને સદાય ઉદાર ચરિત્ર વ્યક્તિ તે પં. લાલન.
અચ્છાબાબાના પરમહિતૈષી મિત્ર અને ખૂબ ખૂબ વિશ્વાસ પાત્ર તે પંડિત લાલન.
સદાય કલ્યાણ છે એ પંડિત લાલનનું. પંડિત લાલનને અંગત પરિચય અને શાસનસેવા.
પં. લાલન એ એક પવિત્ર પુરૂષ હતા. સદાય મુસાફરી કરવી એમને પ્રિય હતી. મુસાફરીને હેતુ પ્રજાને જૈન ધર્મને બંધ કરે એજ હતો. વીરચંદ રાઘવજી બાર એટ-લે ના સન્મિત્ર હતા. અનેક સાધુસંતેના પરિચયમાં આવેલ હતા. શમ, ઉપશમ અને પ્રશમ એ એમનાં પ્રિય ઉપનામ હતા. શેઠ શેવિંદજી ડોસાભાઈના ખાસ મિત્ર હતા. એમણે અનેક પલેટફેર્મો ગજવ્યા છે. અનેક વ્યાખ્યાને ભાષણે, લેકચર કરી કરીને લેકેને સદુધ આપવામાં જીવન ગાળ્યું છે.
પાછલી અવસ્થામાં એમની બન્ને આંખો ગઈ હતી. અર્થાત્ સુરદાસ બની ગયા હતા. આખું જીવન ઉદારતામાં ગાળેલ હતું પેસે એમને મન હાથને મેલ જેવું લાગતું. પૈસા સંબંધી હું મારા અંગત પરિચય આપવા ઈચ્છું છું. એમની ઉદારતા અજોડ હતી. અચ્છાબાબા ઉર્ફ વેલજી લાલજી વેરા એ એમનું પ્રિતિ પાત્ર હતું. પિતાની ખાનગી બાબતે પણ તે મને કહેતે. મારે તેમને ખૂબ વિશ્વાસ હતો. લગભગ સાડી સત્તરની રકમ તેમણે મારે હસ્તક