________________
( ૨૮૬ )
પંડિત લાલન
૩૯
૫. લાલનની વિદ્યા-વાટિકા. (વાડી )
પંડિત ઢાલનને અનેક જૈન જૈનેતર વિદ્વાને ના સ'પક હતા. વિલાયત-અમેરિકાથી જ્યારે આવ્યા અને તપગચ્છના ઉપાશ્રયમાં જૈનો તરફથી માનપત્ર આપવામાં આવ્યુ' તે વખત તેમના ડ્રેસ આકર્ષીક હતા. આકષક આંટીઆરી કાયમ માટે આંધી જ રહે તેવી હાલારી-જામનગરી પાઘડી એરિસ્ટર પહેરે તેવા અભેા. ખબે કાચના સાનાની મવાળા ચશ્મા આખરની અવધિ પતિવય હૈ'સરાજ શાહના પ્રમુખપદે તેમનુ' દિલચસ્મ ભાષણુ સારા જામનગરની પ્રજા ભાષણ સાંભળવા ઉમટી પડી. તપગચ્છના ઉપાશ્રયમાં માણસના મહાસાગર ઉભરાયા રાત્રે આઠ વાગે ભાષણ શરૂ થયું. લગભગ ૨૫ કલાક ભાષણ ચાલ્યું',
લોકોને ખૂબ આનંદ ને અનુભવ મત્ચા પ'. લાલન એટલે તે વખતના એક સારા કામિક ભાષણકાર, હસાવવું લાલનને ખૂખ પ્રિય. અનુભવ પણ સારી લઇને આવેલા હસમુખ ઉદાર મૂર્તિ. પૈસાની જગાએ રૂપીએ આપે ગરીમ માણસ પાસેથી પાછા પસા જ ન લીએ. ખીજે દિવસે જરૂર પડે તા તેને જ ખટાવે. રૂપી રાકડા આપે એ ત્રણ પૈસાની વસ્તુ લીએ. પાછા પૈસા લેતાં જ શીખ્યા નહાતા અજારમાં જ્યાં જાય ત્યાં વટ પડે.
કાઈ પણ વસ્તુના ભાવ જ ન કરે. ચેાગ્ય લાગે તેટલા પૈસા આપી વસ્તુ ખરીદે વિવિધ ભાષા જાણવાના ખાસ શાખ હતા.