________________
પંડિતજીની પ્રતિભા
( ૨૮૫)
૩૮
શ્રી ચેપડા તા. ૧૩–૪–૧૯૫૯ પરમ પૂજ્ય સદાય શુભેચ્છક સદૃગુરૂવર્ય શ્રી શિવ બાપુની પવિત્ર સેવામાં. -
શ્રી ઘોઘાબંદર તમારો તા. ૫ મીને લખેલ કવર મળે. સાથે મેકલેલ પંડિત શ્રી લાલનસાહેબના જીવન-પ્રસંગે વિષેના લેખ મોકલવા વિષેને વિજ્ઞપ્તિને કાગળ મળે. તમેએ આરંભેલ કાર્ય ઘણું જ ઉચ્ચને સમગ્ર જનતાને તેમના વિષે ઘણી જ જાણવા જેગ માહિતી મલશે હું જે કે તેમના દર્શનને લાભ લઈ શક છું પણ ખાસ તેમના નિકટ પરિચયમાં આવ્યું નથી. તેથી તેમના વિષે કાંઈ જ વધારે લખી શકતું નથી, તમોએ તે તેમના જીવનમાં મૂળ ભાગ ભજવ્યો હોવાથી તમારે લેખણીમાંથી જ તેમના વિષે વધારે પ્રકાશ પડશે.
લી. લઘુ શિષ્ય,
ઉમરશી માલશી ના સાષ્ટાંગ દંડવત સ્વીકારશોજી. દર છોરૂ નરશી ઉમરશી
ના પગે લાગણ (આ પત્ર લખનારનું નામ છે. ઉમરશી માલશી તેમના પિતાજી વિદ્વાન હતા. જિન આગમના જાણ હતા. શિવજીભાઈ તેમને ગુરૂ માને છે. ઉમરશીભાઈમાં શ્રદ્ધા-ભક્તિ-સેવા અને ઉદારતા છે. તેમને પરીવાર સુસંસ્કારી છે.