________________
પડિતજીની પ્રતિભા
( ૨૮૩ )
પણ શરમાવે એવા હતા. કોઇ તેમને કહે “ સાહેબ આપતા ” એટલે તેઓ જવાબ આપતા હવે બહુ વૃદ્ધ થયા નહીં ભાઈ ! હું તા હજી યુવાન છુ, ” અને યુવાનને છાજે એટલી અદમ્ય શક્તિથી એ કાર્ય કરતા,
66
ભણાવવામાં, પાઠે સમજાવવામાં, ગૂઢતત્ત્વાની ચર્ચા કરવામાં અને શ્રીમદ્ રાજચંદ્રજીના સિદ્ધાંત સમજાવવામાં એમની આ શક્તિનું આપણને ભાન થતુ
પંડિતજી, શ્રીમના ચુસ્ત અનુયાયી હતા. શ્રીમના ઘણા ઘણા સિદ્ધાંતે એમણે પોતાના જીવનમાં આચરી
મતાવ્યા હતા.
સૌરાષ્ટ્ર્ધ્વ, જામનગરે, જૈન સમાજે લાલનગાત્રે આવા અજાતશત્રુ, નિરાભિમાની વિદ્વાન પુરૂષ ભારતને ચરણે ધરી આય સસ્કૃતિની ભારે સેવા કરી છે.
આવા આંતરદ્રષ્ટિવાળા પુનિત આત્માને વાસ સ્વમાં જ છે અને પરિણામે શાશ્વવત્ શાંતિને અક્ષયધામને પ્રાપ્ત કરવાના જ છે, એવા પુનિત આત્માના પવિત્ર સંસ્મરણે। ભારતવર્ષની પ્રજા સન્મુખ રજુ કરવા માટે પ્રયત્ન કરનાર પંડિતજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી, ભક્ત કવિ શ્રી શિવજીભાઇ દેવશી શાહને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા થાડા છે. શિવજીભાઇ શક્તિશાળી પુરૂષ છે. ભારત ભરમાં એમના ધણા મિત્રા છે, સ્નેહિઓ છે, અનુયાયીઓ છે. એએ ભારે નિડર અને નિર્ભય પુરૂષ છે, એમની નિર્ભયતાના મને જાત અનુભવ છે. અંજાર પરિષદ વખતે