________________
( ૨૮૨ )
પંડિત લાલન
( ગદગ ) એ અનેક માનવીએ ઉપકાર કર્યાં છે. એ બધામાં ખરી પ્રેરણા શ્રી જયચંદભાઈના સુસંસ્કારાની છે.
પંડિત શ્રી લાલનસાહેબના અક્ષર દેહના પરિચયમાં પણ શ્રી જયચંદભાઈના સમાગમ દરમ્યાન હું' આવ્યેા. અને મને એમની અનેક વાતા એમની સાધુતા, એમની નિરાભિમાની વૃત્તિ, બાલસુલભ સરળતા અને જ્ઞાનની પ્રૌઢતા એ બધું શ્રી જયચ'દભાઇ પાસેથી જાણવામાં આવ્યું.
પંડિતજીને જયચંદભાઇ પાતાના ગુરૂતુલ્ય માનતા એટલે હું પંડિતજીને પૂજય મુદ્ધિથી જોતા શીખ્યા. આ પ્રમાણે પંડિતજીને યાદ કરતાં શ્રી જયચંદભાઈ યાદ આવે છે.
પંડિતજીના સહવાસ-પ્રસ`ગ-પરિચય અવારનવાર દેશ યા પરદેશમાં થતાજ રહ્યો છે, પણ સ. ૧૯૯૧-૯૨ ની સાલમાં અને ૧૯૯૭ ની સાલમાં અહીં કચ્છ ભુજપુર ખાતે અધ્યામપ્રેમી સખીવજુદ સજ્જનાત્મા શ્રીમાન્ વેલજીભાઇ મેધજીને ત્યાં ઘણા મહીનાએ લગી રહેલા ત્યારે તે ઘણા ઘણા પરિચયમાં આવેલા. ઘણી ઘણી ખાખતાની ચર્ચાએ થએલી. ઘણા ઘણા ગૂઢ પ્રશ્નોના નિરાકરણ બહુ સહેલાઇથી કરી શકતા મે એમને જોયા અને છતાં અભિમાન કે માયાનું નામ નિશાન ન મળે.
ભારત અને ભારત બહાર યુરોપમાં શાંતિ, નિવૈય - પણાના અને જૈનધર્મના સિદ્ધાંતાના ભારે પ્રચાર કર્યાં છે. પંડિતજી માટી ઉમ્મરના, લગભગ અશક્ત કહેવાય એ સ્થિતિએ પહોંચેલ હેવા છતાં એમના જીસ્સા યુવાનને