________________
( ૨૯૨).
પંડિત હાલન
-
-
-
-
- - -
-
" આ જીવ અનાદિકાળથી અજ્ઞાનના કારણે ચારે ગતિમાં રખડ્યા જ કરતે આવે છે અને હજુ પણ જે ચેતીને જ્ઞાનદશાને નહિં અપનાવે ત્યાં સુધી તેને ઉદ્ધાર થઈ શકવાને નથી. અનેક જ્ઞાની મહાત્માઓના ભેટા થાય છતાં જે જીવ સ્વયં સમજે નહિ અને પુશલની આસક્તિા છેડીને રવરૂપસ્થ થાય નહિં ત્યાં સુધી ભવ બંધન ટળે જ નહિ, અને મુક્તિ કદિ મળે નહિં બંધન મુક્ત થવાને એક જ ઉત્કૃષ્ટ માર્ગ છે અને તે એ છે કે શ્વસ્વરૂપને પીછાની તેમાં જ ઠરી જવું, લય પામી જવું, કે જેથી નવાં બંધન અટકી જાય અને જુના બંધન જોગવાઈ જાય,
માનવ જન્મ આર્યક્ષેત્ર-સાધુસંત-સમાગમ-વીતરાગનું દર્શન આ બધી મહાઘેરી વસ્તુઓ મહા ભાગ્યના
ગે સાંપડેલી છે, હે ચેતન જે જે વ્યર્થ વેડફાઈ ન જાય નહિતર પશ્ચાતાપને પાર રહેશે નહિ.
આ ભલે પંચમ કાળ હોય, પણ જે સત્વશાલી વીર નરે છે તેમને માટે તે સદાય ચે આરે જ વર્તે છે.
લોઢા જેવા જ સંસારસાગરમાં સદાય બુડવાના જ છે અને લાકડા કે તેલ જેવા છ સદાય તરતા જ રહેવાના છે.
વીતરાગના માર્ગને સમજીને વિષય કષાયને કચરે. સાફ જ કરી નાંખે સ્વયં વીતરાગ બની જાવ, સંસારી અને સ્વયં તને તારે મમતા મૂકો અને સમતાને