________________
પંડિતજીની પ્રતિભા
( ૨૮૧ )
શ્રી જયચંદભાઈ મારા સંસ્કાર ગુરૂ છે. સંવત ૧૬૯ ના કારતકથી ૧૯૭૧ના આસો લગી ત્રણ વર્ષ એ સંસ્થામાં હું રહ્યો. એ સમય દરમ્યાન જાહેરમાં બેલતા એમણે શીખવ્યું, અક્ષરે સુધારવા પેઈન્ટીંગ કળા એમણે શીખવી જીવન ભરમાં કેઈની પાસેથી કશું પણ માગવું નહીં, હંમેશા પર ઉપર ઉપકાર કરતાં જ રહેવું, પિસાની ખાતર ક્યારેય જુઠું બેલવું નહીં, જીવન ભરમાં પ્રમાણિકતાને કયારેય ત્યાગ ન કર; પિતાની લક્ષમીને સદુપયેગ જનકલ્યાણના માર્ગે કરો. એવા એવા અનેક સિદ્ધાંતે પિતાના
જીવનમાં ઉતારવા એમણે અમને ઉપદેશ કર્યો, સંસ્કાર રેડ્યા.
એઓ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકને પિતાના પુત્રો સમાન માનતા. એમનું વાત્સલ્ય છેડી બાળક ઘરે જવાની પણ ઈચ્છા ન કરતા. એમના પ્રિય પુત્ર તુલ્ય શિ આજે ઘણું ઘણા સારા સ્થાન પર છે.
જન્મભૂમિ” પંચાગને ભારતના તમામ પંચાગમાંથી અગ્રહરોલમાં લાવનાર; એ પંચાગને રાજ્ય માન્ય અને જૈન સમાજ માન્ય બનાવનાર, ભારતની પ્રજાને સાચા
જ્યોતિષ શાસ્ત્રને ખ્યાલ અપાવનાર, ગુર્જરી પ્રજાના કેહીનુર હીરા સમાન મહાન ગણિત તિષી શ્રીમાન દેવશીભાઈ વીરજી ખાનામાં જે સેવા ભાવ છે, જનકલ્યાણની જે ઉત્તમ વૃત્તિઓ છે, શેઠશ્રી રતનશીભાઈ ખીયશી ખાના (કચ્છ સુથરીવાળા) એ પિતાના ઉન્નતિ કાળમાં જે લાખે રૂપીઆ સન્માર્ગે વાપર્યા છે, શેઠ વેલજીભાઈ કાનજી