________________
પંડિતજીની પ્રતિભા
( ૨
),
આવી આદર્શ, ધીર, વીર, ગંભીર, અને સજજન વ્યક્તિ આપણા અચલગચ્છમાં થવા બદલ મને અતિશય આનંદ થાય છે.
આવા સજજન પુરૂષનું જીવન ચરિત્ર સમાજ આગળ રજુ કરીને આપ આજની તથા ભાવી પેઢીને પ્રેરણા રૂપ બને છે જે વાસ્તે સમાજ આપને ભુરિ ભુરિ ધન્યવાદ આપે છે.
અંતમાં સ્વ. પંડિતજીને શ્રદ્ધાંજલિ અર્પવાને આપે મને મોકે જે આપે છે તે બદલ હું આપને અત્યંત આભારી છું.
લી. આપના ગુણાને અનુરાગી,
દેવજી દામજી ખોનાના
માનપૂર્વક જયવીર સ્વીકારશોજી. (આ પત્ર લખનારનું નામ છે દેવજી દામજી ખોના. તેઓ સત્સંગના રાગી છે. ધમપ્રિય અને સેવા પ્રિય છે, તેમનામાં કૃતજ્ઞતા અને જ્ઞાતિની દાઝ છે.)
નિપાણું તા. ૨૮-૪-૫૯ મુરબ્બી ભાઈશ્રી શિવજીભાઈ દેવસિંહની સેવામાં,
મુઘોઘા બંદર સવિનય છ. આપને તા. ૨૪-૪-૧૯ને પત્ર મળે. આ પત્ર સાથે પૂ. લાલન સાહેબના સત્સંગમાં થયેલે એક પ્રસંગ,