________________
( ૨૭૪)
પંડિત લાલન
વિદેહમાંથી મુકતી. અહિંથી એક દેવકના સ્ટેશનને વિસામો કરે પડશે એટલું જ ને? પણ એથી મુંઝાવાનું ન હોય.
આપણને અહિંથી શત્રુંજયની યાત્રાર્થે જવાનું છે. અને અહીંથી સીધી ગાડી નથી. પણ પૂના, મુંબઈ, અમા દાવાદ કે વિરમગામ ગાડી બદલી કરવી પડે અને વચમાં ખાટી થતા થતા જવું પડે છે છતાં જેની ભાવના શત્રુંજય યાત્રાર્થે જવાની હોય તે જાય છે કે નહીં? પણ જે અહીંથી શત્રુંજય જવા માટે સીધી ગાડી નથી. એ વિચાર કરીને બેસી રહેને શત્રુંજય જવાનું માંડી વાળીયે તે ડહાપણ ભરેલું ગણાશે કે?
પાલીતાણા, શિહેર, ભાવનગર, અમદાવાદના રહીશ શત્રુંજયગિરી વહેલા પિચી દાદાને ભેટી શકશે. આપણે દૂર છિર્યો તે ડું કષ્ટ વેઠીને અને બે દિવસ વેહેલા નીકળીને ધારિયે તે આપણે પણ શત્રુંજયગિરી પચી જઈશુંજને? માત્ર જગ્યુંજય જવા જેટલી સામગ્રી આપણું પાસે પેહેલેથી તૈયાર હોય તે જ આ આપણી ઈચ્છા પૂરી થાય, તેમ આપણા પેહેલા દેવલોક પહોંચી ગયા હોય તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા હોય અને જેઓએઁ. મુક્તિ પહોંચવા જેવી સામગ્રી મેળવી હેય તેઓ મુક્તિ વેહલા પહોંચશે અને આપણને વાર લાગશે. એટલું જ પણ જે આપણે અહિંયા રહીને આ જન્મમાં મુક્તિ ખેંચવા
ગ્ય કરણી કરિયેં તે આપણે ભલે મેડા પણ જરૂર મે ક્ષે પિચીશું. માત્ર આપણને મુક્તિયે જવાની તાલાવેલી લાગવી જોઈયે.