________________
( ૨૭૨ )
પંડિત લાલન
યાદ આવવાથી જેટલું યાદ આવ્યું તેટલો લખી મેલાવું છું. લખાણ બહું લાંબુ થયું છે એમાથી આપને યોગ્ય લાગે તેટલું લેશો. આપે લાલન સાહેબને સત્સંગને ખુબ લાભ લીધે છે એટલે આપ તેઓનું ચરિત્ર લખો તે પૂર્ણ અને અનેકેને છૂર્તી આપે એવું બોધક થશે..
રેવચંદ તુળજારામના જયજીને પં. શ્રી લાલન સાહેબનું જીવન ચરિત્ર આપ લખી રહ્યા છે તે જાણી આનંદ થયે છે.
- આપ લાલન સાહેબના ખૂબ પરિચયમાં આવેલ હોવાથી આપ એઓનું જીવન ચરિત્ર લખી એક મહાવ્યક્તિની સેવા કરેલી ગણાશે. તેમ તેઓનું જીવન ચરિત્ર પ્રસિદ્ધ થવાથી જનતાને એક મહાવ્યક્તિને પરિચય થશે, અને એમાથી છૂત મળશે. - ૫. લાલન એટલે એક પ્રસિદ્ધ વક્તા, સરળ સવભાવી, સાચા ધર્મપ્રેમી, ગુણાનુરાગી અને શાસ્ત્રના ઉંડા અભ્યાસી પુરૂષ. એઓ સામાઈક પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતા. પિતે સમતામાં રહેવાને અભ્યાસ કરી બીજાઓને પણ એને અમલ કરવા સમજાવતા સામાઈકની ક્રિયાથી માણસ પિતાની આત્મન્નતિ કરી શકે છે. એમ તેઓ વારંવાર કહેતા.
વર્ષોજૂને તેમના સહવાસમાં ૫-૬ દિવસ ગાળેલો એક પ્રસંગ યાદ આવે છે સાલ બરાબર યાદ નથી.
એક વખતે લાલન સાહેબ નવલી હાલમાં શ્રી અક્ષયચંદભાઈને ત્યાં પધારેલા, અક્ષયચંદ્રભાઈના આમંત્રણથી