________________
પંડિતજીની પ્રતિભા
( ૨૭૩ )
અત્રેથી ૧૦-૧૫ ભાઇ સાથે અમે તનિષી (હિંથી ૪ માઇલ ઉપર કિંગ'ખર ભાઇઓનુ એક તીથ છે તે રમ્ય અને એકાંત હાવાથી) ત્યાં ગયા હતા. ત્યાં લાલન સાહેબ સાથે સર્વે ભાઈએ બેસી રાજ આછામાં ઓછા ૩-૪ સામાઈક કરતા. સામાઇકમાં લાલન સાહેબ સામાઇકનુ સ્વરૂપ, સામાઇક ક્રિયાનું મહત્વ અને તે ક્રિયા કેવી એકાવ્રતાથી કરવી જોઈએ, તેથી થતી કુલ પ્રાપ્તી સમયે દાખલા દલીલે। સાથે સુદર રીતે સમજાવતા. તે સાંભળી અમા બધા તે સાંભળવામાં તલ્લીન બની જતાં, તે એવા કે, ટાઈમની પણ ખખર ન રહે. જ્યારે લાલન સાહેબ પેાતાનું વક્તવ્ય પૂરૂ કરે ત્યારે ઘડીઆાળમાં સામાઈયના ટાઇમ પૂરા થયેલા જ હાય.
એક દિવસ તેઆર્ય સામાઇકનું' મહત્વ સમજાવતા કહ્યું હતુ' કે, મુકતીને મેળવી આપનારી અને આબાલવૃદ્ધ સૌ કોઈ આચરી શકે એવી કાઇ સાદી અને સીધી ક્રિયા હોય તે તે સામાઇક છે. એ ક્રિયા એવી છે કે, કષ્ટ આછુ અને લાભ ખૂબ.
પ્રશ્નઃ—આજે તેા મુકતીના દ્વાર મધ છે ને ?
-
જવામ: અરે ભાઈ ! આ પાંચમાં આરામાં આ ભરતક્ષેત્રમાંથી મુકતીના દ્વાર બંધ હોય તે શૂ' થયું? મહાવિદેહમાંથી તે ચાલુ છે ને? પછી મુઝાવા છે શા માટે આપણે એવા સામાઇક કરીયે કે જેથી અહિંથી દેવલાકમાં ઉત્પન્ન થઇ ત્યાંથી મહાવિદેઢુમાં અને મહા
૧૮