________________
પડિતજીની પ્રતિભા
( ૨૭૭ )
લાલનસાહેબની ખાટ જૈનસમાજમાં પડી તે પડી જ.
લી॰ સત્સ*ગાભિલાષી, રેવચઢ તુળજારામ શાહે નિપાણી.
( આ પત્ર લખનારનુ નામ છે રેવચંદ તુલજારામ. તેએ એલગામ જીલ્લામાં આવેલા નિપાણી ગામના વતની છે. તેમણે સને ૧૯૩૪ માં સમેતશીખરની સ્પેશીયલ કાઢી હતી. દક્ષિણની જૈન પ્રજા માટે ખૂબ પરિશ્રમ કર્યાં છે. તેમનાંમાં શ્રદ્ધા ભક્તિ સંતાષ અને સેવા વૃત્તિ છે.
ઈ
૩૭
ભુજપુર-કચ્છ (તા. મુદ્રા) તા. ૧૨-૪-૫ રિવ.
પરમસ્નેહી ભક્તવય શ્રીમાન શીવજીભાઇ,
આપનેા પ્રેમપત્ર મળ્યા. જૈન પત્રમાં જાહેરાત વાંચેલી જ. આપને અને મારે અતિ સારા સબંધ તેમ વળી શ્રી જયચંદભાઇના એએશ્રી ગુરૂ. એટલે એમના માટે મારે લખવુ જ જોઇએ એમ વિચારતા હતા. લખીશ લખીશ એમ થયા કરે પણ લખવાને ટાઇમ નજ મળે. શ્રી અધ્યાત્મપ્રેમી શ્રીમાન વેલજીભાઇએ આપને પેાતા તરફનાં પંડિતજી સંબધેના સ`સ્મરણેા લખી મેાકલાવેલા તેને તે ધણા સમય થયા. પણ હાલ હું. જંજાળામાં પડ્યો છું. ઉપાધિએ ધણી. બહાર આવવું–જવુ પણ બહુ થાય એટલે ધારૂ' છતાં લખી ન શકું. પણુ આપને પ્રેમભર્યાં પત્ર મળ્યા. આપને આદેશ થયા . પછી ખીજી પ્રવૃત્તિઓને બે દિવસ બાજુએ મુકીને પણ લખવાના