________________
પડિતજીની પ્રતિભા
પરંતુ સમાજ, જૈન સમાજ, પિતાના આ વિરલ વિદ્વાન અને “નિજાનંદ” રહેતા સાધુ પુરૂષને ગ્ય રીતે પિછાણી શકયું હતું કે નહીં, એ તે કદાચ પ્રશ્ન જ રહી જશે.
- લી. સેવક, ખીમજી ઘેલાભાઈ ખાના,
મુલુંડ (આ પત્ર લખનારાનું નામ છે ખીમજી ઘેલાભાઈ. તેઓ મુલું ડમાં રહે છે. દેશસેવક છે, સમાજ સેવક છે અને ધર્મ પ્રિય છે, તેમનામાં વિનય, નમ્રતા. ગુણ દ્રષ્ટિ અને કૃતજ્ઞતા છે.).
મુંબઈ તા. ૨૩-૪-૫૯ પ્યારા બાપુજી. જેન આલમની એક અગ્રગણ્ય વ્યક્તિ પંડિત ફતેહચંદ કપુરચંદ લાલનનું જીવન ચરિત્ર પ્રગટ કરીને આપ ગુરૂ રૂણ અદા કરી રહ્યા છે એમ કહું તે કશું ખોટું નથી. “મારા જીવન પ્રસંગે” વાળી પુસ્તિકામાં દષ્ટિપાત કરતાં આપની યુવાન વયમાં શ્રી રાયમલ હીરજી, હીરજી કાનજી, માણેકજી પીતાંબર, કરમશી ખેતશી, જીવરાજ મણશી તેમજ આ૫ આદિ જ્ઞાતિ બંધુઓએ, પંડિતજીને ગુરૂપદે સ્થાપીને એમની પ્રેરણા અને દેરવણી હેઠળ, આપે તેમજ ઉપરોક્ત આપના મિત્રમંડળે જ્ઞાતિમાં તેમજ કચ્છમાં પાઠશાળાઓ, કન્યાશાળાઓ, બાલાશ્રમ, બેડી ગે આદિ જે જ્ઞાન પર બેસાડી છે.