________________
(:૨૬૬ )
પંડિત ઢાલન
એમના જવાથી જૈનસમાજમાં ન પૂરી શકાય તેવી ખાટ આવી છે. એ અમર આત્મા સઢા અખંડાનઢમાં મસ્ત હશે. ૐ શાંતિ: શાંતિ:
લી॰ સંત ચરણ રજ સમાન, રામાઈ હીરજી
(આ પત્ર લખનારા મ્હેનનું નામ છે રાજુભાઇ તે ખાલ વિધવા છે, વિદુષી છે, સેવાપ્રિય છે. મુકુંદની તે માતા કહેવાય છે, તેમની એક જ દીકરી છે તેમનુ નામ છે, મુરઆઇ એ મ્હેન પણ સંસ્કારી અને સેવાપ્રિય છે. )
૩૪
મુંબઈ તા. ૪-૫-૧૯૫૯.
પૂજ્ય બાપુજી,
ગાધાથી તા. ૨૦-૪-૫૯ ના આપના પાસ્ટકાર્ડ મળ્યો હતા. પણ નાદુરસ્ત તબિયતના કારણે હું દસેક દિવસ ઘેર જ રહ્યો હતા. હવે સારૂ છે. આજથી એક્રિસે આવું છું.
આજે આ સાથે પૂ. લાલનસાહેબ વિષેનાં એ લખાણ્ણા (૧) મારૂ` તથા (ર) પૂ. રાણબાઇમાનું, ખીડેલ છે. તેમાં આપને યેાગ્ય લાગે તે પ્રમાણે ફેરફાર કરી શકે! છે!.
લી છે, ખીમજી ઘેલાભાઈના વંદન.
પૂ. લાલનસાહેબ
ઇ. સ. ૧૯૦૬-૧૯૦૭ ની સાલના એ સમય હશે, જ્યારે મારી ઉમર આઠ વર્ષની હતી, અને શ્રી શીવજી