SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (:૨૬૬ ) પંડિત ઢાલન એમના જવાથી જૈનસમાજમાં ન પૂરી શકાય તેવી ખાટ આવી છે. એ અમર આત્મા સઢા અખંડાનઢમાં મસ્ત હશે. ૐ શાંતિ: શાંતિ: લી॰ સંત ચરણ રજ સમાન, રામાઈ હીરજી (આ પત્ર લખનારા મ્હેનનું નામ છે રાજુભાઇ તે ખાલ વિધવા છે, વિદુષી છે, સેવાપ્રિય છે. મુકુંદની તે માતા કહેવાય છે, તેમની એક જ દીકરી છે તેમનુ નામ છે, મુરઆઇ એ મ્હેન પણ સંસ્કારી અને સેવાપ્રિય છે. ) ૩૪ મુંબઈ તા. ૪-૫-૧૯૫૯. પૂજ્ય બાપુજી, ગાધાથી તા. ૨૦-૪-૫૯ ના આપના પાસ્ટકાર્ડ મળ્યો હતા. પણ નાદુરસ્ત તબિયતના કારણે હું દસેક દિવસ ઘેર જ રહ્યો હતા. હવે સારૂ છે. આજથી એક્રિસે આવું છું. આજે આ સાથે પૂ. લાલનસાહેબ વિષેનાં એ લખાણ્ણા (૧) મારૂ` તથા (ર) પૂ. રાણબાઇમાનું, ખીડેલ છે. તેમાં આપને યેાગ્ય લાગે તે પ્રમાણે ફેરફાર કરી શકે! છે!. લી છે, ખીમજી ઘેલાભાઈના વંદન. પૂ. લાલનસાહેબ ઇ. સ. ૧૯૦૬-૧૯૦૭ ની સાલના એ સમય હશે, જ્યારે મારી ઉમર આઠ વર્ષની હતી, અને શ્રી શીવજી
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy