________________
પીડિત લાલન
( ૨૬૪ )
ત્યાર પછી એક વખત નલીઆમાં શેઠ હીરજી કાનજીના ઘરે તેઓશ્રી અમુક ટાઈમ રહ્યા હતા. ત્યાં પૂજ્ય કમળશ્રીજી મહારાજ સાહેબ પેાતાના પરિવાર સહિત ખીરાજમાન હતા. તેઓશ્રી પણ ખૂબ જ જ્ઞાની, ધ્યાની, ત્યાગી, વૈરાગી છે, ગુણાનુરાગી છે.
તેઓશ્રી જ્યાં ખીરાજતા હતા તે ધર્મશાળામાં પૂજ્ય લાલન સાહેબ સવારના લગભગ ત્રણ કલાક તેમજ ખપેાર પછી પણ અવારનવાર કલાકના કલાક સુધી પેાતાની ક્રિષ્ય વાણીના લાભ આપતા. સાંજે શેઠ હીરજીભાઇના ધરેજ ઘણા અમલદારો, અધિકારીઓ, વકીલેા, શિક્ષકા, યુવાના, વિદ્યાર્થીઓ વિગેરે આવતા અને જુદા જુદા વિષયે ના પ્રશ્નો પૂછતા. તે ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહથી વિનેાદપૂર્ણાંક બધાને સમજાવી આનંદ પમાડતા. પ્રમાણમાં લાભ મેળવતી હતી.
જનતા સારા
નાના કામળ વિદ્યાર્થી બાળકો તથા માલીકાઓ પણ તેમની પાસે હાંશથી આવતા. તેમને પણ તેઓશ્રી ખૂખ ગમત સાથે જ્ઞાન આપી આનંદ કરાવતા.
કોડાય સદાગમ ખાતાના ટ્રસ્ટીએની પૂજ્ય લાલન સાહેબ ઉપર ખૂબ જ શ્રદ્ધા અને લાગણી હતી.
તેઓશ્રીએ ઘણા સારા સારા બેાધદાયક પુસ્તકો લખ્યા છે. સામાયિકના પ્રયાગા, સવીય ધ્યાન, લાલન વાટીકા વિગેરે પુસ્તક મે' પણુ વાંચ્યા છે. સારી સારી કવિતાએ પણુ મનાવી છે. તેમના પુસ્તકા તથા કાવ્યેા, કવિતા વાંચ