________________
પંડિતજીની પ્રતિભા
( ૨૬૩ )
એમના અણુ અણુમાં દ્વિશ્ય પ્રેમ અને લાગણી ભરેલા હતા. એમની હૃદયની નિખાલસતા અને સરળતા, કામળતા, દયા, શાંતિ, ક્ષમા આદિ અનેક સદ્ગુણેાથી એમનુ જીવન ઝળકતુ હતુ.
મુલુંડમાં અ. સૌ. પરમ વિદુષી વ્હેન શ્રી મીઠાંમાઇ મેઘજી ખેતશી રહેતા હતા. તેમને ત્યાં પૂજ્ય લાલન સાહેબ અવારનવાર પધારતા હતા. તેમને ત્યાં હમેશાં જ્ઞાનગેાષ્ટી કરતા હતા ત્યારે હું પણ ત્યાં જતી હતી. પાતંજલી ચાગના તેઓશ્રીએ મને ખ'તથી અભ્યાસ કરાવ્યેા હતા. પ્રસ`ગાપાત અનેક આધ્યાત્મ વિષયા ઉપર અમે કલાક સમજાવતા. ત્યાર પછી સામાયિક વિષે સમજાવતા. જૈન ઉપાશ્રય હાલમાં સામુદાયિક સામાયિક કરાવતા અને પાતે પણ સાથે સામાયિક કરતા અને સામાયિકના લાભ અને વિધિ સમજાવતા હતા. પેાતે લગભગ દિવસમાં આઠ-દશ સામાયિક કરતા. તમામ વિધિવિધાના ક્રિયાએ સમજણપૂવ ક કરતા-કરાવતા હતા. જ્ઞાન ક્રિયાભ્યામ્ માસઃ ” એ સૂત્ર ઉપર ખૂબ સમજાવતા. બધાને ખૂમ આન ંદ થતા. તે વખતે કોંગ્રેસ ચળવળ ખૂબ જોસલેર ચાલતી હતી અને અનેક વખત સભાએ ભરાતી હતી ત્યારે તેઓશ્રી સભાઓમાં વ્યાખ્યાના આપતા ત્યારે એમને ખૂબ જ ઉત્સાહ અને જીસે આવી જવાથી તેઓ પૃથ્વી ઉપરથી વેંત વેંત ઊંચા ઉછળી જતા અને કલાકા સુધી વ્યાખ્યાના આપતા અને સાંભળનારાઓને ખૂબ જ આનંદ આવતા. કાઇને ઉઠવાનું મન થતું નહીં. એમ વખતેાવખત એમના સત્સંગના લાભ મળતા,
66