________________
પંડિતજીની પ્રતિભા
( ૨૫૯) ઉચ્ચાર કર્યો છે. અને પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિ -- નાથ મહાદેવ સમક્ષ નમન કરતાં વદે છે કે –
भवबीज अंकुर जनना, रागाचा क्षय मुपा गता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ .
અધ્યાત્મમાં સદા રત રહેનાર યોગીશ્વર આનંદઘનજીએ “ષટુ દર્શન જિન અંગ ભણજે, ન્યાય પતંગ જે સાધા રે' જેવા સંકશાળી વચને ઉચ્ચાર્યા છે.
આ બધાને સારાંશ એક જ છે કે સાંપ્રદાયિક્તાના ઓછાયામાં ફસાયા વગર તવ ગૃહણમાં પરીક્ષા કરવી, અને જ્યાં એની સચોટતા સમજાય કે તરત જ એ ઉપર અટલ શ્રદ્ધા રાખવી. અન્ય ધર્મની જેમ નિંદા ન કરવી તેમના પિતાના ધર્મ પર અસ્થિર મન પણ ન રાખવું દુધદહીયા નીતિથી કદાપિ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. તેમના વિવેચન, સાંભળનારમાં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા દઢ થાય તેવો જ મશાલ પીરસતા, અને એ સાથે સંકુચિત વૃત્તિને છેદ ઉરાડી, નવી દષ્ટિ પ્રતિ લઈ જતા. - સામાયિક સંબંધમાં તેમનું લખાણ એટલું સુંદર છે કે એ વાંચીને હરકોઈ આત્માને અપૂર્વ શાન્તિ લા. એ થિગમાં “મનસા, વાચા, કર્મણા” એતત થાય તે મુક્તિપર્યત પહોંચવામાં કશી મુશ્કેલી નડે નહીં. મને યાદ છે ત્યાં સુધી તેમના એક પુસ્તકનું નામ “સામાયિકથી મુક્તિ” હતું એ ઉપરાંત નાના-મોટા પુસ્તકમાં તેમણે પરમાત્મા દશા અંગે સરળ વાણમાં જે વાનગી પીરસી છે અને જેના