________________
( ૧૭૪ )
પંડિત વાહન
પરમાત્માપણા સુધી લઇ જવા આત્મભૂમિમાં પ્રવેશ કર્યો અને એ આત્મભૂમિના પ્રત્યેક આત્મ પંડિતજીના આત્માનું સ્વાગત કરવા ઉમટી આવ્યા અને મૃત્યુ ખીચારૂ' મરી ગયું.
તેમની હૃદ વર્ષની ઉમ્મર હોવા છતાં સદા ચુવાન પંડિતજી ગમે તે સ્થિતિમાં આનમાં રહેતા અને પેાતાને નિજાની કહેવરાવતા.
તેમના સ્વર્ગવાસ પછી જામનગરમાં તેમના પુણ્યાર્થે અઠ્ઠાઇ-મહત્સવ ઉજવવામાં આવ્યેા હતા. એક સાધુચરિત્ર પુણ્યપુરૂષની જેમ રડવા-કૂટવાનુ । બંધ જ હેતુ પણ પ્રભુભક્તિમાં સૌ મસ્ત રહેતા ધન્ય જીવન ધન્ય સમાધિમરણ,