________________
પતિજીની પ્રતિભા
( ૨૦૭ )
એમની ઉંમરના અંગે નથી. આપણા સમાજમાં પડિતજી કરતાં પણ વધારે ઉંમરવાળા પુરૂષ નહિ મળે એમ આપણે નહિ કહી શકીએ. પણ પડિતજી જેટલા વયેાવૃદ્ધ છે, તેટલા જ્ઞાનવૃદ્ધ પણ છે અને પેાતાના જીવનના ઘણા માટ ભાગ તેમણે આધ્યાત્મિક વિચાર અને સાધનાની પાછળ ગાળ્યો છે. આજ તેમની વિશેષતા છે અને એ કારણે જ આપણે એમનું માન અને ગૌરવ કરીએ છીએ. એમની વકૃત્વશક્તિના પરિચય મને આજે જ થયે, એ ઉપરથી પણ હું કલ્પના કરી શકું છું કે આજે એમની ૯૧.વર્ષ ની ઉંમરમાં પણ જ્યારે તેએ આવુ' એકધારૂ અને ભાવપૂર્ણ વકૃત્વ કરી શકે છે તેા તેમની જુવાનીમાં આ શક્તિના પ્રવાહ કૈટલેા બધા જોરદાર હશે?
પતિજી સાથે મારા પહેલા પરિચય લગભગ ૨૬ વર્ષ પહેલાં સાબરમતી આશ્રમમાં થયા હતા. એ વખતે એમની ઉંમર ૬૯ વર્ષની હતી. એ વખતે એમની સાથે મારા જે વાર્તાલાપ થયા એ ઉપરથી મને માલુમ પડયુ` કે એમને આધ્યાત્મિક જ્ઞાનની ખૂખ તૃષ્ણા છે. તે વખતે એમનુ પૂર્વજીવન હું... ખીલકુલ જાણતા નહાતા. ધીમે ધીમે એમના પૂર્વજીવનની વિગતે પણ મારા જાણવામાં આવી અને મારા દિલમાં એમના વિષે આદર ઉત્પન થયા. ત્યારબાદ એમને મળવાનું કદિ અમદાવાદમાં થતું તે કિંદ સુખઈમાં થતું. એક વખત તે માંદા હતા અને હું તેમની પાસે ગયા હતા. તેમની તખીયત ખીલકુલ સારી નહોતી અને તે તદ્દન અશક્ત ખની ગયા હતા. એમ છતાં પણ મારી