________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧૧ )
નાસ્યા સિવાય શું કરી શકા. પણ પ'ડીત લાલને કાંઇ જવાબ આપ્ચા નહીં. યાન અને જાપમાં પડીત લાલનને ખુબ શ્રદ્ધા હતી. એ રીતે જોતાં તે પ'ડીત લાલનના જીવનના તબક્કા ગણી શકાય. એક દિવસ પણ લાલનને યાન અને જાપમાં તલ્લીન થએલા દેખીએ. એક દિવસ આધ્યાત્મિક ચીંતનમાં ડુબી ગએલ એઇએ તા વળી એક દિવસ નિશ્ચેતન જૈનસમાજને ખળભળાવતા જોઇએ. જીણુવટથી જોઇએ તે પંડીત લાલને સમાજ અને દેશની પ્રત્યે ઘણું' કરેલ છે. બલીદાનની તા કાઈ હદ નથી. બલીદાનમય જીવન હતું. આ પ્રમાણે પડીત લાલનને તે સૌ સ'ભારશે પશુ એમના મૌન પત્નિને કાણુ સ’ભારશે.
પંડિત લાલનને ઘેર આવતા જરા માડુ' થાય તે હરીકન લઇને ગુલાલવાડીના પરિચીત માળાએ કાણુ 'ઢશે.
નિશ્ચયનય આત્મવિચારાએ જૈનસમાજમાં ખૂબ સક્ષાભ પ્રગટાવ્યેા હતા. સક્ષાલ થાય ત્યારે સક્ષાલ એટલે વ્યાપક ઉડા હાય કે આપણને એમજ લાગે કે આ સક્ષાભ શાંત નહીં થાય. થાડા દિવસ ગયા ન ગયા એટલામાં સક્ષાભ મટી જાય, માત્ર 'ધવાટ રહે. લાલનશીવજીનુ આખું પ્રકરણ એ જ દાખલેા પુરા પાડે છે. ક્રાણુ જાણે કેટલા વરસ સુધી સક્ષેાલ ચાલ્યા. લાલન અને શીવજી એ પ્રકરણમાંથી બહાર આવ્યા. લેાકેાને લાગ્યું' કે આ પ્રકરણ આટલા બધા મહત્વના સ્થાનને ચેાગ્ય ન હતું. શીવજી કે પંડિતે ડુંગર ઉપર પેાતાની પૂજા કરાવી હેાય તે એમાં કયું માટું મહાભારત - અશુદ્ધ થઈ જાત. એક