________________
-
-
-
(૨૧૨)
પંડિત લાલન વખતે દીગત જેવા મહારથી નેમવિજયસૂરિ હયાત હતા એમણે પણ ઈંધન ઉમેરવામાં આગળ પડતે ભાગ લીધે હતે. જનસમાજને આ આંચકો બહુ આકર લાગેલે. પંડિત લાલન તે આક્ષેપ વિક્ષેપની દુનિઆમાંથી નાન કરીને બહાર આવ્યા હોય તેમ પિતાના આધ્યાત્મિક અ યાસમાં તલ્લીન થઈ ગયા,
ત્યાર પછી પંડિત લાલન ઘણા વર્ષ જીવતા રહ્યા. આટલા બધા ક્ષોભને પી જવા છતાં લાલન તે એના એ જ રહ્યા. એ જ પંડિત નિલેપ, નિર્વિકાર રહીને પિતાની બાળકાચીન પિતાનું જીવન વીતાવતા રહ્યા. છેવટે એમના જીવનના છેલલા દિવસેમાં સામાઈકની રઢ લાગેલી અને સામાઈકના કલાસ શરૂ કર્યા. થોડા ઘણા જિજ્ઞાસુ આવી મળેલા. સામાઈક જેવી બીજી વસ્તુ દુનિઆમાં ન હોય એવી જ કે માન્યતા સાથે તેમણે આ પ્રચાર કાર્ય કરેલું. થોડા દિવસ પછી કાનજીમુનીને તેઓ મળ્યા. ત્યાં પણ કાનજીનીના વિચારોએ અજબ મહીની લગાડી. એ પણ લાંબુ ન ચાયું. કેઈને હલકા પાડવાની વૃત્તિ મુળથી જ ન હતી. એટલે ગમે તેની પાસે જઈ આવે તે પણ કોઈનું ઘસાતું બોલવાની સાફ ના પાડતા. પંડીતજીના લાંબા જીવનમાં વાવાજોડા તે ઘણા આવેલા. તરતોફાનમાં ભૂલથી સપડાઈ જશે એવી બીક લાગેલી પણ બાળક જેવા સ્વભાવે એમને તોફાનમાંથી બચાવી લેતા. પંડિતજી સાથે એમના મણીબેનને ઉલેખ ન કરે તે આ લેખ અધુરે કહેવાય. મુળ તે મણીબેન શીક્ષીકા હતા. પણ લાલનને એમની