________________
( ૨૩૦ )
પંડિત લાલન પાસેથી મેળવેલે માનવ જન્મને આનંદ એ વારંવાર તેમના વિરહથી વેદના ભગવે અને આ સંસારની ઘટનાને સમજી માનવ જન્મ સાર્થક કરે.
છેવટે હે સુજ્ઞ, વિવેકી તમારી વિદાય નથી સહેવાતી, તમ વાગે અમે અંતરની આગ નથી બુજવાતી.
લી. છગન કરશનના વંદન (આ પત્ર લખનારનું નામ છે છગનલાલ કરશનદાસ તેઓ ભાવનગરમાં ગોડીજી મંદિરના મહેતાજી છે, ભક્ત છે, ગુણ છે. )
ભાવનગર, તા. ૨૭-૩-૫૮ ભક્ત કવિ શ્રી મગનબાબા ઉર્ફે શિવજીભાઈની પવિત્ર સેવામાં
મધુમતી–મહુવા, (સૌરાષ્ટ્ર) આપના એક વખત દર્શન થયા. આ સાથે શ્રી લાલનસાહેબ માટે મારા તરફથી લખી મોકલ્યું છે.
૧ શ્રી સુશલે જૈન પત્રથી જાણી શ્રી લાલનસાહેબ અંગે લખવાનું શરૂ કરેલ છે.
૨ સેગઢમાં શ્રી કારાણીજી પાસે આપ જે જામનમર અંગે જાણવા ઈચ્છે છે તે હકીકત મળશે.
લી. આપને, અભેચંદના વંદન,