________________
( ૨૪૬ )
પંડિત લાલન
•
સમયે હું એ લીપી પણ જાણતી ન હતી. એટલે મેં અંગ્રેજી શીખવા ના પાડી કે મને એ આવડશે નહીં. તે પૂ. ખાપુજીએ કહ્યુ “ અરે દીકરા તુ જો તા ખરી અને મારા પર વિશ્વાસ રાખ કે થાડા સમયમાં તને અંગ્રેજી વાર્તા વાંચતાં શીખવી દઇશ ” મને પેાતાના પર વિશ્વાસ ન હતેા પણ એઓશ્રીના નિઃસ્વાથ' પ્રેમ અને ભલી ભાવનાને વશ થઇ એમનું કથન સ્વીકાયું, તા એમણે એ પૂરવાર કરી આપ્યું કે એ માસની અંદર હું રસપૂર્વક વાર્તાએ વાંચતી થઈ ગઈ. એ કઈ મારી બુદ્ધિ કે મહેનતના પ્રતાપ ન હતા. પણ પૂ. માપુજીની સતત અથાગ મહેનત અને પ્રેમ ભરી એક નિરાળી શિક્ષણ પદ્ધતિનું પરિણામ હતુ ચાવીશ કલાક સપર્ક માં હાતાં પૂ. બાપુજીની આખી દિનચર્યા જાણુ બ્હાર ન હતી. એમનું પવિત્ર મન સદા ચિંતનશીલ રહેતું. તે સમયે એએ પેાતાને ૮૩ વર્ષના તરૂણ માનતા. ખરેખર યુવાનને શરમાવે એવા એમના અદમ્ય જુસ્સા અને આત્મનિષ્ઠસાત્વિકદિનચર્ચાથી ખૂબ ઉત્સાહ અને પ્રેરણા મળી છે.
તે સમયના એએશ્રીના ત્રણ મહીનાના વસવાટ દમ્યાન બીજા અનેક ધાર્મિક, અધ્યાત્મિક દ્રષ્ટીવાળા સત્સ`ગી ભાઇ-હૈના અને સાધુ-સંતા એમના પાસે જ્ઞાન ધનના લાભ લેવા આવતા. તે સૌને પૂ. બાપુજી પોતાની રસપ્રદ શૈલીથી ઉઢાહરણા આપી આત્મસતેષ પમાડતા,
પૂ. બાપુજીની અહીંથી વિદાય સૌને વસમી લાગી પણ એમના અડગ નિશ્ચય કોઇ હઠાવી ન શકે, એજ વના ઉનાળામાં હું અને પૂ. હેનશ્રી પાનમાઇ પાલીતાણા