________________
( ૨૫૨ )
પંડિત લાલને શને લીધે ઉભે થયે અને બરાબર પિણે કલાક મારી પદ્ધતિ પ્રમાણે છે. મારા બેલવાન મુદે એટલે જ હતે, કે આજના સાધુઓ મહાવીરના “વાઈસરોય” નહિ, પરંતુ એમના શાસનનું વાસીદુ વાળનાર છે. મારા વક્તવ્યથી શ્રી લાલન પૂબ ખુશી થયા, અને ત્યાર પછી દરરોજ મારા વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પછી તે અમારે પરિચય દિવસે દિવસે ગાઢ થતે ગયે અને એમની હયાતી સુધી અમારે એ મીઠે સંબંધ કાયમ રહ્યો.
કલ્યાણચંદ્રજી (આ પત્ર લખનારાને સમગ્ર જૈન પ્રજા જાણે છે. તેઓશ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક અને સંચાલક છે. તેઓ ઘણા ભાગે સોનગઢમાં રહે છે, તેમના માટે કચ્છના સંતેમાં ભાઈશ્રી કારાણી લખે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા જેમને “બાપા” ના માનનીય નામથી બિરદાવે છે તે “શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ સોનગઢ ” ના સંસ્થાપક અને સંચાલક શ્રી કલ્યચંદ્રજી બાપા માત્ર કચ્છ, કાઠિયાવાડમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં એક મહાન વિભૂતિ તરીકે વિખ્યાત છે.)
૩૧ એક પ્રવચન-બીજ
તા. ૫-૫–૫૯
ચુનીલાલ વ્ર, શાહ મહાનુભાવ પંડિત ફતેહચંદ લાલનનું લેખન મેં ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું છે. તેમના જીવન વિષે ખૂબ