________________
( ૨૪૮ )
પંડિત લાલન
,,
આપથી તે ત્યાં બેસી ન શકાયુ. આપ તા ડોકટરોને મળી તુરત ઉપચાર થાય અને જલદી ઈ કેમ મટે તેની ઢોડાદોડમાં પડયા. અને હું પૂ. બાપુજી પાસે કાઈને એમના પેટમાં જ્યાં દર્દ થતુ હતુ ત્યાં મારા હાથ રાખી સતત બેસી રહી. ત્યારે પૂ. બાપુજી વારેઘડીએ ખેાલતા કે “ દીકરા મધુરી તારા હાથે તેા માર્ક એછું કરી નાખ્યુ છે અને મને ખૂબ આરામ મળ્યો છે. ત્યારબાદ આપે મહિને દિવસ ત્યાં ખડે પગે ઉભા રહી શકય તેટલા ઉપાયેા કરી પૂ. બાપુજીને વ્યાધિ મુક્ત અને સાજાસમા કરવાના યશ મેળવ્યેા. અને પિતા-પુત્ર તરીકેના સંબંધને વધુ મહેાર મારી. સંવત. ૨૦૦૪ ની સાલમાં પૂ. કુ. પાનબાઈ અને હું અમારી આંખાના ઓપરેશન કરાવવા મુંબઈ ગયેલા. તે સમયે પૂ. ખાપુજીને શૈલી અર્પણુ કરવાની વિધિ થઇ હતી. ત્યારે એમની ખાદ્ય દ્રષ્ટિના લાપ થયા હતા. અમે એએશ્રીને મળ્યા, ત્યારે એમણે કહ્યું કે “ ભગવાને મારા માટે મહુ સારૂ કર્યુ છે, જે મારા ચર્મચક્ષુ ખંધ કરી અંતરચક્ષુ ઉઘાડી આપ્યા છે. નહીં તે હું પુસ્તકોના જ કીડા અની રહેત. પણ ચિંતન મનન માટે સમય ન મેળવત, આવુ સુલટુ' અને સી' પ્રણુમાવનારા બહુ વિરલા હોય છે.
,,
ત્યારબાદ તા થાડા વધે જ કાળના નિયમ પ્રમાણે પૂ. ખાપુજી ક્ષણભંગુર અને જર્જરિત દેહના સંગ છેડી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. પણ એમણે પેાતાનુ જીવન
વસુધૈવ કુટુંબકમ્' માનીને સમાજમાં જે જ્ઞાન અને સુસંસ્કારોના ખીજ વાવી નિસ્પૃહભાવે ઉચ્ચ સેવા કરી છે
6.