________________
( ૨૪૨ ),
પંડિત લાલન અથાગ પરિશ્રમ કરીને તેમણે અનેક શક્તિઓ કેળવી હતી છતાં તેઓ એક સાચા સંતને છાજે તેવી જીજ્ઞાસુ અવસ્થામાં રહેતા એ એમની મહત્તા હતી. - અધ્યાત્મ જીવનને ખીલવવા માટે તેમને ઉત્સાહ જવાળામુખી જે જવલંત હતે. એવા પુરૂષને સત્સંગ એ જીવનને એક લહાવો છે. તે તેમનું જીવન ચરિત્ર જનતા સમક્ષ રજુ થશે તે મહા પુણ્ય કાર્ય કર્યું ગણાશે.
લી. સ્નેહી, દુર્લભજી કેશવજી ખેતાણી
ના જયવીર. ' (આ પત્રના લખનારા સ્થાનકવાસી સંઘના અગ્રેસર છે. તેઓ ઘાટકોપરમાં રહે છે. સમયના જાણ છે, તેઓ ગુણનુરાગી છે અને સેવાપ્રિય છે.)
પાલીતાણું તા. ૫-૪-૫૯ પરમ પૂજનીય, શિવજીભાઈની પવિત્ર સેવામાં,
આપશ્રીને કૃપા પત્ર મળ્યો. વાંચી આનંદ થયે છે. સંત સદગુરૂ લાલનસાહેબના સત્સંગ સમાગમ, સંભાષણે, વાર્તાલાપને લાભ લગભગ આ સેવકે ચાલીશ સુધી લીધે છે. તેઓ ગૃહસ્થ ગી હતા. આબાલવૃદ્ધ સૌના આત્મપ્રિય પિતા હતા. પ્રિય અને મધુરવાણીને અખલીત પ્રવાહ તેમના સિવાય ઓછા વક્તાઓમાં જે છે.