________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧૫ )
જવાબમાં હું લેખક તેમજ વક્તા નથી. પરંતુ સમાજસેવક છું, છતાં એ શબ્દો લખ્યા છે. ગાંડા-ઘેલા તેને ગાઢવીને લખવું તે તમારૂં કામ છે.
પરમ્ ઉપકારી લાલનસાહેબને મેં'
અમદાવાદ્ય–શામળાની પેાળમાં પાર્શ્વચ' ગચ્છના ઉપાશ્રયે આચાય દેવ યુગપ્રધાન સટારક શાસન શિરોમણી શ્રી ભ્રાતૃચ'દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન વખતે તેઓશ્રી પધારેલા ને તે વખતે મારી ઉમ્મર સેાળેક વર્ષોંની હશે. અને હુ તે વખતે વ્યાખ્યાનમાં સામાયક લઈને બેઠેલા હતા. તે વખતે એમણે જે સામાયકની વિધિ કરી બતાવી છે તે હાલ મારી ઉમ્મર ૬૯ વરસની ચાલે છે. તેવી વિધિ હજી સુધી મે' કોઇની જોઇ નથી. તેમજ એમનું પ્રવચન તે વખતે તથા સાથે એક પારસીભાઇ માણેકજી કરીને જૈન ધર્મ પાળનાર હતા. તેઓએ પણ તે વખતે લાલનસાહેબની ઓળખ માણેકજીભાઇએ આપેલી. માણેકજીભાઈ પણ પારસી હાવા છતાં સાચા જૈનથી અધિક હતા. એજ.
લી
શુભવિજયના જયહિન્દ, જય મહાવીર.
( આ પત્ર લખનારનું નામ છે શુવિજય મહારાજ. તેમને સેવાની લગની છે. તેમનામાં નમ્રતા છે અને કુરબાની છે.