________________
( ૨૧૪ )
પડિંત લાલન
વાદ બલવાને એ સમજયા જ નહતા. અને કદાચ મારાથી કઈ સાધુનું અવાર-નવાર બેલાઈ જાય તે તેમની આંખમાંથી આંસુ નજરે પડતા એમના કેઈપણ હસ્તાક્ષરના કાગળ અમારી પાસે નથી. શ્રીમદ રાજચંદ્રજીના અપૂર્વ અવસર પદને કાનજીસ્વામીએ કરેલો આખો અનુવાદ એમણે મને આપેલ હતું. જે અત્યારે મેં અમદાવાદથી અહીં રહેવા આવ્યો ત્યારે મેં બધા પુસ્તકે અમદાવાદ લાયબ્રેરીમાં આપી દીધા છે, તેમાં આપી દીધેલ છે, તે તે પણ મારી પાસે નથી.
હાલમાં મને પણ બ્લડપ્રેશર રહે છે, હવે અવસ્થા થઈ માટે જેમ ચાલે તેમ ચાલવું. હાલમાં મુંબઈથી બહાર જવાનું રાખ્યું નથી. એજ કામકાજ લખશે.
લી, સેવક,
ભેળાભાઈના ઘટીત. (પત્ર લખનારનું નામ છે ભોળાભાઈ જેસંગભાઈ દલાલ તેઓ શ્રીમંત છતાં નમ્ર છે, સત્સંગના રસીયા છે અને દાનેશ્વરી છે.)
મુંબઈ તા. ૧૧-૪-૫૯ શ્રી શીવજીભાઈ (મગનબાબા)ની સેવામાં
વિ. તમારે ઘોઘા બંદરને તા. ૫-૪-૧૫૯ ને પત્ર તથા સાથે વિજ્ઞપ્તી પેપર છાપેલો મળ્યો. વાંચી બીના જાણી.