________________
પંડિતજીની પ્રતિભા
( રર૭)
જાગેલી આદર બુદ્ધિ અને એમના જ લખાણ ઉપર આ વિચિત્ર આક્ષેપ જાણી હુ ઉંડા વિચારમાં પડી ગયો. અને ફુરસદે એ પુસ્તક આખું વાંચી ધર્મ કયાં જોખમમાં આવી પડ્યો છે? અને એવું તે શું ભયંકર પંડિતજીએ લખ્યું હશે તે જેવા નિશ્ચય કર્યો.
ઘેર આવ્યા પછી મેં પુસ્તક વાંચી જોયું, અને મને એમાં એક અક્ષર પણ આક્ષેપ જે જણાયો નહીં. છતાં ગેરસમજુતી ઉત્પન્ન કરનારા સ્થળે મારા જેવામાં આવ્યા હતા, તે ઉપરથી આક્ષેપ લેનારાઓની બાલિશતા, તકદછતા અને મુળ વિષયને સમજી લેવાની અશક્તિના જ દર્શન મને થયા. અગર આક્ષેપ મુકનાર કોઈ અનાકલનીય, કષ કે ઈષ્યની બુદ્ધિથી એ વિચાર વહેતા મુકેલા હેવા જોઈએ, નહીં વાંચનારા, અને સ્વતંત્ર બુદ્ધિથી વિચાર નહીં કરી શકનારા તેમજ ગતાનગતિકતાના ચક ખૂહમાં આથડનાર માનવેને ભડકાવી મૂકવા માટે જ આ વિચાર પ્રવાહ છૂટે મુકયો હશે એમ મારી ખાત્રી થઈ, અને આવી જ દેરવણ જૈન સમાજને મળતી રહેશે, અને જેના સમાજ પિતાને અંગત વિચાર ભૂલી જઈ ભડકતે રહેશે ત્યાં સુધી આવા લેકે પોતાને ઘેર ચલાવતા રહેશે અને જૈન ધર્મ અને સમાજની ઉન્નતિ દરને હર ઠેલાતી રહેશે એમાં શંકા નથી.
અમદાવાદના નગરશેઠ ચીમનભાઈ લાલભાઈના પ્રમુખ સ્થાને અમલનેરમાં મહારાષ્ટ્રની પ્રાંતિક કોન્ફરન્સનું અધિવેશન થયું હતું. તે પ્રસંગે સરદાર શેઠ લાલભાઈ