________________
( ૧૬ )
પડિંત બ્રશને
દૂરધ્વનિક્ષેપક યંત્રનું સાધન ન હોવાથી ભાષણકર્તાને ખૂબ ગળું તાણી ખેલવુ' પડતું. વક્તાનું ગળું એટલું' સહન કરે એવુ હાય તે જ વક્તા-શ્રોતાઓને કાણુમાં રાખી શકે તેમ હતુ', તેથી જ પાંડિતજીના ભાષણમાં લેાકાને રસ જાગતા. વક્તા ગમે તેવા વિદ્વાન હોય અને ઉચે સ્વરે ખાલી ન શકે તે એ શ્રોતાઓને આકર્ષી શકતા ન હતા. એમની સાથે ખેલવાના થોડા જ પ્રસંગ મને મળ્યું. તેમાં તેમના ગૂઢ ગુ'જન કરતા શબ્દ પ્રયોગા અને સાંભળનારને વિચાર કરતા મુકી દે એવા દૃષ્ટાંતા સાંભળી મને એમના એ અલ્પ સહવાસથી પણ ખૂબ જાણવા મળ્યું હતું.
પ્રસ'ગ અમદાવાદની કાન્ફરન્સના હતાં. હુ' મુંબઇ પહોંચ્યા અને સ્વાનુભવ ક ણુ' નામનું પુસ્તક મે' ખરીદ્યું. તેના પાના ફેરવતા તેના વિવેચક તરીકે પડિત લાલનનુ' નામ મારા જોવામાં આવ્યુ. ત્યારે તે પુસ્તક આપુ' વાંચી જવાનું' મેં' વિચાર્યું”, રેલ્વેમાં ગિરદી અને રાતના સમય તેથી તે પુસ્તક હુ વધારે વાંચી શક્યા ન હતા. અમદાવાદ સ્ટેશન ઉપર ઉતરતાની સાથે જ એક એળખીતા સ્વય સેવકની મુલાકાત થઇ, અને એક ધડાકા સાંભળવા મળ્યા. એજ ‘ સ્વાનુભવ દર્પણ ' પુસ્તકના એ વિષય હતા. પડિત લાલને એ પુરતકમાં ધર્મ વિરૂદ્ધ લખાણું કર્યું છે અને મેટા અનથ કરી જૈન ધમને જોખમમાં મુકી ખાટા વિધાના કરેલા છે. વિગેરે હકીકત સાંભળી હું' તે આશ્ચર્ય મુગ્ધ જ બની ગયા. પુસ્તક તા મારા હાથમાં જ હતું, મે' તરત જ તેની ઉપર રૂમાલ ઢાંકી દીધા. પંડિતજી માટે