________________
પતિજીની પ્રતિભા
( ૨૧૭ )
કેમ લાવવા એના ઉપર ખેલવાના હતા. ખેલવાની શરૂઆત કરીને તાળીઓના તડાકે લાગેલ. વચમાં જ પહિતજી એલ્યા જે ભાઈએ મારા ખેલવાનુ પાલન કરી તાજ તમારી તાળીઓની કીંમત, નહીં તેા ફાકટના હાથ દુ:ખાવે છે. તેમનું ભાષણ બહુ અસરકારક હતું. સાંભળનારને એવું મન થાય જે હજી ખેલે તે સારૂં.
બીજે જ દહાડે બધા નેતાઓના ભાષણ થયા. પદ્મિતજીની વારી આવી. ઘણુ' સારૂં' મેલ્યા, અને બધા ભાઇઓએ મળી, આપણે ત્રણ દહાડા મળી આનંદથી ઠરાવ કરેલ છે તેનુ' આપણે પાલન કરીએ તેાજ સફળતા મળે, ઠરાવના કાગળાના અમલ થાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. જેમ પેટીમાં ઠરાવ નહીં રહી જાય. છેવટ પ્રેસીડેન્ટનુ ભાષણ થયું, કામ પુરૂ થયું.
પંડિતજીને એક દહાડો વધારે શકવાનું થયું. તે દહાડે તેા બહુ આનંદથયા. જેવું નામ તેવા ગુણુ હતા. લી. પાસુભાઈ શીવજી
આ પત્ર લખનારનું નામ છે પાસુભાઈ શીવજી તે કચ્છી દશા એશવાલ જ્ઞાતિના છે અને કચ્છ નલીયાના વતની છે. તેમનામાં જ્ઞાતિ અભિમાન છે અને તેઓ દેશભક્ત છે. પારેાલાનાં શ્રી શાંતિનાથ મહારાજના મંદિરના ટ્રસ્ટી છે અને મહાજનના પ્રમુખ છે.