________________
( રરર )
પંડિત લાલના
તા. ૩૧-૩–૫૯ શ્રી પૂજ્ય શિવજીભાઈ,
| મુ. ગોઘા સ્યાદવાદ અને સાપેક્ષવાદ પંડિત શ્રી લાલને કહ્યું કે જગતને આપણામાં સમાવી દઈએ તે પણ હદમાં આવી જઈએ તેથી બધું અભિન્ન જેવું, પણ તેની હદ રાખવાથી એકાન્તિક બની જવાય છે. જેમ આપણે બ્રહ્યા છીએ તેમ બધા જીવ બ્રહ્મ છે. અને આપણે જે પશ્યતિને બદલે વશમાં જઈ શકીએ તે બીજાને પણ અસર કરી શકીએ અને શરીર ઉપર પણ આત્માની અસર આવી શકે, જેનોની સ્યાદવાદ પદ્ધતિ હાલના સાપેક્ષવાદને ઘણી મળતી આવે છે. જૈન ધર્મમાં ઘણા એમ માને છે કે આત્માને અને જડને સંબંધ નથી. જડ જડના ધર્મમાં રહે છે અને ચેતન ચેતનના ધર્મમાં રહે છે. જે વસ્તુને જે ધર્મ હોય તે છેડે નહીં. - એકને એકથી ગુણીએ તે જવાબમાં એક આવે છે. (૧૪૧=૧) એકને એકથી ભાગીએ તે પણ જવાબમાં એક આવે છે. (૧૧=૧) તેવી જ રીતે એકમાં એક ઉમેરીએ તે પણ જવાબમાં એક આવે છે. (૧૪૧=૧) આ સાધારણ માણસ માટે સમજવું અઘરું છે પરંતુ દૃષ્ટાંત લઈએઃ એક જ સ્ત્રી કેઈની કાકી થાય છે, કેઈની મામી થાય છે, કેઈની માશી થાય છે અને કેઈની ફઈ થાય છે. એ કાકી, માશી, મામી, અને ફઈને સરવાળો