________________
( ૨૧૬ )
૧૩
પીડિત લાલન
અમલનેર તા. ૨૧-૩-૫૯
મુરબ્બી શ્રી શીવજી દેવશી મઢડાવાળા,
સુ ભાવનગર
આપના પુત્ર પહેાંચ્ચા. બીજી અત્રે સ. ૧૯૬૧ માં જૈન પ્રાંતીક કાર્ન્સ ભરાઇ હતી. તેમાં પંડિતજી લાલન ડેલીગેટ તરીકે આવેલ, પણ મેં તે તેમનું નામ સાંભળેલ. હુ' સ્ટેશન ઉપર ઉતારવા ગયા હતા. તેઓ સ્ટેશન ઉપર ધનજીભાઈ ખામગામવાળા સાથે ઉભા હતા. ધનજીભાઈને પુછ્યુ', જે પડિતજી દેખાતા નથી. ધનજીભાઇ હસી મેાલ્યા, જે મારી પાસે ઉભા છે તે જ પડિતજી છે, મારા મનમાં થયું જે પડિતજી બહુ રાવાળા અને કાટ–પાટલુનવાળા હશે. પણ તેઓ તા સાદાઇ ધેાતી, કાટ, કાઠીઆવાડી ફેટો, ગળામાં ઉપર', ખીલકુલ સાદા. તેમને નમન કર્યું", તે હસી એલ્યા, જે પહેલા જ મેળાપ થાય તેમાં આવુ અને અત્રેના જાણીતા શ્રીમાન શેઠ વીશનજી અરજને ત્યાં ઉતારી હતા.
તેજ દહાડે નેતાઓની મીટીંગ ભરાઇ હતી. રાતના બહુ ટાઈમ થઈ ગયા હતા. કામ અધુરૂ રહેલ તે ખીજા દહાડે સવારની ભરાઈ તેમાં કામ પુરૂ થયુ, પાછળ અપેારની જનરલ મીટીંગમાં ઠરાવ મુકવાની શરૂઆત થઈ. પહેલા ચેવલાના આગેવાને ઠરાવ મુકયા. તેના પછી લાલન સાહેબની વારી આવી. એમના વિષય જૈન સમાજને આગળ