________________
( ૧૮ )
પંડિત લાલન
૧૪
, ૨૫૪–૧૯૫૯
મુરબ્બી શ્રી શિવજીભાઈ
શ્રી ઘેલા પત્ર મળ્યો. આનંદ પૂજ્ય લાલન સાહેબના જીવન સંબંધમાં લખી મોક્લવાના પ્રસંગે મને યાદ કરવા માટે આભાર.
તેઓશ્રીજીના અલ્પ પરિચયમાંથી મારા ચિત પર જે છાપ પડી છે તે સાથેના પાનાઓમાં વ્યક્ત થવા દીધી છે. ઠીક લાગે તે એમના જીવન મરણ સાથે જોડશો. લખાવવાની મારી ટેવ ઘટી ગઈ છે. અને તબીયત સામાન્ય છે.
આપના આણંદજીના પ્રણામ, આત્મલક્ષી પંડિત લાલનસાહેબ. પૂજ્ય લાલનસાહેબને હું સહુ પ્રથમ સંવત ૧૯૬૯માં શત્રુંજય તીર્થમાં મળીને એમના પ્રવચન સાંભળીને કૃતાર્થ થયે. ત્યાં તેઓશ્રી વિવિધ વિષયે પર જાહેર વ્યાખ્યાન આપતા એ સાંભળીને બહેળો જનસમુહ પ્રભાવિત થત અને પ્રેરણા મેળવતે. હું તે ત્યારે માત્ર વયમાં જ નહીં પણ અભ્યાસ વિચારના વ્યાપ અને અનુભવ સુદ્ધામાં બાળક હતે. તેમ છતાં પૂજ્ય લાલનસાહેબ મને માનવ શરીરમાં કઈ દેવદુત આ દુનિયામાં ઉતર્યા હોય એવી ઉંડી અસરમાં તરબોળ થઈ ગયા. વિદ્યાભ્યાસ માટે ત્યાંથી હું ઉતર ગુજરાતમાં મહેસાણા ગયા અને ત્યાં દશ વરસ રહો. આ સમયમાં અનેકવાર પૂજય લાલન સાહેબને સંપર્ક સાધવાની તે મારફતે વિચાર જ્ઞાન અને અનુભવ વધારવા